Translate to...

ન્યૂ યોર્કમાં મહિલાએ બતક અને તેના બચ્ચાંને રોડ ક્રોસ કરાવવા ટ્રાફિક કન્ટ્રોલ કર્યો

ન્યૂ યોર્કમાં મહિલાએ બતક અને તેના બચ્ચાંને રોડ ક્રોસ કરાવવા ટ્રાફિક કન્ટ્રોલ કર્યો




અમેરિકાના ન્યૂ યોર્ક શહેરમાં વ્યસ્ત રસ્તા પર એક મહિલા બતક અને તેના બચ્ચા માટે ટ્રાફિક કન્ટ્રોલર બની ગઈ હતી. લોન્ગ આઈસલેન્ડની ડેમોક્રેટિક રિપ્રેઝન્ટેટિવ કેથલીન રાઈસના આ કામ બદલ સોશિયલ મીડિયા યુઝર્સ વખાણ કરી રહ્યા છે. ન્યૂ યોર્ક શહેરના ફિફ્થ એવન્યૂ પર વ્યસ્ત રસ્તા પર તેણે બતક માટે વાહનોને રોક્યા હતાં.

OMG https://t.co/wl8AER4sGrpic.twitter.com/bno6qUToCp

— Yashar Ali