Translate to...

નવા 184 કેસ પોઝિટિવ આવતાં કુલ 23,964 કેસ થયા, 7 દિવસમાં બીજી વાર 4થી વધુ મોત, મૃત્યુઆંક 1,537 પર પહોંચ્યો

નવા 184 કેસ પોઝિટિવ આવતાં કુલ 23,964 કેસ થયા, 7 દિવસમાં બીજી વાર 4થી વધુ મોત, મૃત્યુઆંક 1,537 પર પહોંચ્યો




કોરોનાના નવા કેસ હવે સ્થિર થઈ રહ્યાં છે. અમદાવાદ શહેર અને જિલ્લામાં સતત 15માં દિવસે 200થી ઓછા કેસ એટલે કે 184 નવા કેસ નોંધાયા છે અને 5 દર્દીના મોત થયા છે. છેલ્લે 7 જુલાઈએ 187 કેસ નોંધાયા હતા. ત્યાર બાદ કેસો 170ની આસપાસ સ્થિર થયા હતા. આમ 9 દિવસ બાદ ફરી નવા કેસનો આંકડો 180ને પાર ગયો છે. જ્યારે 7 દિવસ બાદ ફરી બીજી વખત 4થી વધુના મોત થયા છે. 16 જુલાઈની સાંજથી 17 જુલાઈની સાંજ સુધીમાં શહેરમાં 166 જ્યારે જિલ્લામાં 18 કેસ મળીને કુલ 184 કેસ નોંધાયા છે. આ ઉપરાંત શહેરમાં 153 અને જિલ્લામાં 12 દર્દી મળી કુલ 165 દર્દી ડિસ્ચાર્જ થયા છે. આમ અત્યાર સુધીમાં શહેર-જિલ્લામાં કુલ કેસનો આંકડો 23,964 અને મૃત્યુઆંક 1,537 થયો છે. તેમજ કુલ 18,777 દર્દી સાજા થઇ ઘરે પરત ફર્યા છે.

10 દિવસમાં 6 વાર 4 કે 4થી ઓછા મોત નોંધાયાતેમજ 10 દિવસમાં 6 વાર 4 કે 4થી ઓછા મોત નોંધાયા છે. આ પહેલા 7 જુલાઈ, 11 જુલાઈ, 12 જુલાઈએ 4-4 મોત, 13 જુલાઈએ 3 મોત, 14 જુલાઈ 3 મોત, 15 જુલાઈએ 2, 16 જુલાઈએ 5, 17 જુલાઈએ 5 દર્દીના મોત થયા હતા.

22દિવસમાં 19વાર 10થી ઓછા મોતશહેર અને જિલ્લામાં 26 જૂને 8 મોત, 27 જૂને 10 મોત, 28 જૂને 13 મોત, 29 જૂને 9, 30 જૂને 9 મોત, 1 જુલાઈએ 8 મોત, 2 જુલાઈએ 7 મોત,3 જુલાઈએ 10 મોત, 4 જુલાઈએ 9 મોત, 5 જુલાઈએ 9 મોત, 6 જુલાઈએ 7 મોત, 7 જુલાઈએ 4 મોત, 8 જુલાઈએ 5 મોત, 9 જુલાઈએ 5 મોત, 10 જુલાઈએ 5 મોત,11 જુલાઈએ 4 મોત, 12 જુલાઈએ 4 મોત, 13 જુલાઈએ 3, 14 જુલાઈએ 3, 15 જુલાઈએ 2, 16 જુલાઈએ 5, 17 જુલાઈએ 5 દર્દીના મોત થયા છે. આમ 22દિવસમાં 19વખત 10થી ઓછા મોત નોંધાયા છે.

આ રીતે મૃત્યુ અને નવા દર્દી ઘટતા ગયા

મહિનો તારીખ કેસ મોત માર્ચ 2020 21 05 00 25 01 01 30 01 00 એપ્રિલ 2020 5 08 00 10 55 00 15 78 03 20 152 06 25 182 03 26 178 19 30 249 12 મે 2020 1 267 16 10 278 18 20 271 26 30 284 24 જૂન 2020 5 324 30 15 327 23 20 306 16 23 235 15 24 215 15 25 238 12 26 219 08 27 211 12 28 211 13 29 236 9 30 197 9 જુલાઈ 2020 1 215 8 2 211 7 3 204 10 4 172 9 5 177 8 6 183 7 7 187 4 8 156 5 9 153 5 10 165 5 11 166 4 12 172 4 13 164 3 14 167 3 15 173 2 16 181 5 17 184 5

છેલ્લા 32દિવસમાં નોંધાયેલા કેસ, મૃત્યુ અને ડિસ્ચાર્જ

તારીખ નોંધાયેલા કેસ મૃત્યુ ડિસ્ચાર્જ 15 જૂન 327 23 225 16 જૂન 332 21 235 17 જૂન 330 22 223 18 જૂન 317 22 281 19 જૂન 312 21 206 20 જૂન 306 16 418 21 જૂન 273 20 427 22 જૂન 314 16 401 23 જૂન 235 15 421 24 જૂન 215 15 401 25 જૂન 238 12 216 26 જૂન 219 08 210 27 જૂન 211 12 218 28 જૂન 211 13 181 29 જૂન 236 9 171 30 જૂન 197 9 137 1 જુલાઈ 215 8 125 2 જુલાઈ 211 7 161 3 જુલાઈ 204 10 131 4 જુલાઈ 172 9 228 5 જુલાઈ 177 8 216 6 જુલાઈ 183 7 240 7 જુલાઈ 187 4 124 8 જુલાઈ 156 5 170 9 જુલાઇ 162 5 139 10 જુલાઈ 165 5 161 11 જુલાઈ 178 4 126 12 જુલાઈ 172 4 133 13 જુલાઈ 164 3 125 14 જુલાઈ 167 3 180 15 જુલાઈ 173 2 212 16 જુલાઈ 181 5 173 17 જુલાઈ 184 5 165 કુલ આંક 7,120 338 7,049





Corona ahmedabad LIVE less than 200 cases were reported on the 14th day in a row