Translate to...

ધ્રોલ સોયલ ટોલનાકા નજીક LPG ગેસ ભરેલા ટેન્કરે પલટી મારી, ઘટના CCTVમાં કેદ

ધ્રોલ સોયલ ટોલનાકા નજીક LPG ગેસ ભરેલા ટેન્કરે પલટી મારી, ઘટના CCTVમાં કેદ
જામનગર જિલ્લામાં ધ્રોલ સોયલ ટોલનાકા નજીક LPG ભરેલ ટેન્કરે પલટી મારી હતી. જો કે ટેન્કરમાંથી ગેસ લીકેજ ન થતા તંત્રએ રાહતનો શ્વાસ લીધો હતો. ઘટનાની જાણ ફાયર વિભાગને થતાં ફાયર વિભાગની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળ પર પહોંચી ગઈ હતી. આ ઘટનામાં કોઈને જાનહાની થઈ નથી. જો કે અકસ્માતની સમગ્ર ઘટના CCTVમાં કેદ થઈ ગઈ હતી.LPG tanker overturned near Dhrol Soyal Tolnaka, incident captured on CCTV