Translate to...

દિવસભર બફારા અને ભારે ગરમી બાદ મોડી સાંજે ગોંડલમાં ભારે પવન સાથે વરસાદ

દિવસભર બફારા અને ભારે ગરમી બાદ મોડી સાંજે ગોંડલમાં ભારે પવન સાથે વરસાદ




સવારથી ગરમી અને બફારા બાદ મોડી સાંજે ગોંડલ શહેરમાં મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી કરી હતી. જોરદાર પવન અને ગાજવીજ સાથે મેઘો વરસ્યો હતો. વરસાદને કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી. જેને લઇને શહેરીજનોએ રાહત અનુભવી હતી.







Megharaja's thunderous entry into Gondal in the late evening after a day of blizzard and extreme heat, onset of rain with strong winds