દુબઇથી 50 કિમી દૂર માર્કેટમાં આગ, શાકભાજી અને ફળની દુકાનો બળીને ખાક

દુબઇથી 50 કિમી દૂર માર્કેટમાં આગ, શાકભાજી અને ફળની દુકાનો બળીને ખાક5 ઓગસ્ટના સાંજના સમયે દુબઇથી 50 કિલોમીટર દૂર અજમન માર્કેટમાં વિકરાળ આગ લાગી હતી. મીડિયા રિપોર્ટ્સ અનુસાર UAEના ન્યૂ ઇન્ડસ્ટ્રીયલ એરિયામાં આગ લાગી હતી અને ત્યાં શાકભાજી અને ફળોની દુકાનો બળી ગઇ હતી. ઘટના બાદ સિવિલ ડિફેન્સની ટીમે ટ્રાફિકને અન્ય સ્થળે ડાયવર્ટ કરી દીધો હતો. સમગ્ર વિસ્તારને કોર્ડન કરીને લગભગ ત્રણ કલાક બાદ આગ પર કાબૂ મેળવી શકાયો હતો.

Huge fire breaks out in #Ajman market pic.twitter.com/NHEkxOLvif

— RT (@RT_com) August 5, 2020

A fire broke out in a market 50 km from Dubai, burning vegetable and fruit shops