ટેસ્ટ ક્રિકેટના ઇતિહાસમાં સતત 5 ઇનિંગ્સમાં સદી મારનાર એકમાત્ર બેટ્સમેન સર એવરટન વિક્સનું 95 વર્ષની વયે નિધન

ટેસ્ટ ક્રિકેટના ઇતિહાસમાં સતત 5 ઇનિંગ્સમાં સદી મારનાર એકમાત્ર બેટ્સમેન સર એવરટન વિક્સનું 95 વર્ષની વયે નિધન



વેસ્ટ ઇન્ડીઝના પૂર્વ દિગ્ગજ બેટ્સમેન સર એવરટન વિક્સનું ઉંમર સંબંધિત બીમારીના કારણે 95 વર્ષની વયે નિધન થયું છે. તેમણે બારબાડોસના પોતાના ઘર ક્રાઈસ્ટ ચર્ચ ખાતે અંતિમ શ્વાસ લીધો હતો. એવરટને 1947-48માં ઇંગ્લેન્ડ સામે ડેબ્યૂ કર્યું હતું અને પોતાના કરિયર દરમિયાન 48 ટેસ્ટમાં 58.61ની એવરેજથી 4455 રન કર્યા હતા, જેમાં 15 સદીનો સમાવેશ થાય છે.

Our hearts are heavy as we mourn the loss of an icon. A legend, our hero, Sir Everton Weekes. Our condolences go out to his family, friends and many fans around the world. May he rest in peace.