Translate...

ટીવી શો ‘રામાયણ’ના રામ બોલ્યા, ‘મહાન પ્રયત્નોથી આ દિવસ જોવાનું સૌભાગ્ય મળ્યું’,સીતાએ કહ્યું, ‘આ વર્ષે દિવાળી જલ્દી આવી ગઈ’

ટીવી શો ‘રામાયણ’ના રામ બોલ્યા, ‘મહાન પ્રયત્નોથી આ દિવસ જોવાનું સૌભાગ્ય મળ્યું’,સીતાએ કહ્યું, ‘આ વર્ષે દિવાળી જલ્દી આવી ગઈ’



દેશમાં રામ મંદિર ભૂમિપૂજનને લઇને ચારેકોર તહેવાર જેવો નજરો છે. બોલિવૂડ સેલેબ્સ સોશિયલ મીડિયા પર આ દિવસ માટે પોતાની ભાવનાઓને વ્યક્ત કરી રહ્યા છે. આ દરમિયાન ટીવી શો ‘રામાયણ’ના રામ અને સીતાએ પણ પોસ્ટ કરીને પોતાની ભાવના જણાવી છે. બંનેએ સોશિયલ મીડિયા પર પોસ્ટ મૂકીને પોતાનો આનંદ વ્યક્ત કર્યો છે.

अयोध्या में राममंदिर के लिए वर्षों तक लगातार संघर्ष करने वाले वरिष्ठजन और आगे उस लड़ाई को भूमिपूजन तक लेकर आने वाले सभी रामभक्तों को मेरा कोटि कोटि नमन। आप सबके महान प्रयासों से ही हमें ये दिन देखने का‌ सौभाग्य मिल रहा है। जय श्रीराम