જીસી મુર્મૂને કેગ બનાવાયા, એક દિવસ પહેલા જમ્મુ-કાશ્મીરના ઉપ-રાજ્યપાલ પદેથી રાજીનામું આપ્યું હતું

જીસી મુર્મૂને કેગ બનાવાયા, એક દિવસ પહેલા જમ્મુ-કાશ્મીરના ઉપ-રાજ્યપાલ પદેથી રાજીનામું આપ્યું હતું



કેન્દ્ર શાસિત જમ્મુ-કાશ્મીરના પૂર્વ ઉપ-રાજ્યપાલ જીસી મુર્મૂની કોમ્પટ્રોલર એન્ડ ઓડિટર જનરલ ઓફ ઈન્ડિયા (કેગ) તરીકે નિમણુક કરાઈ છે. નાણા મંત્રાલયે ગુરુવારે આ આદેશ આપ્યો હતો. મુર્મૂએ બુધવારે ઉપ-રાજ્યપાલ પદેથી રાજીનામુ આપ્યું હતું. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે મુર્મૂનું રાજીનામુ મંજૂર કરી લીધું છે. મુર્મૂ કેન્દ્ર શાસિત જમ્મુ-કાશ્મીરના પ્રથમ ઉપ-રાજ્યપાલ હતા.

Girish Chandra Murmu appointed as the Comptroller & Auditor General of India (CAG): Ministry of Finance He had stepped down as the Lieutenant Governor of J&K yesterday. pic.twitter.com/LAFgqcEKkb

— ANI (@ANI) August 6, 2020





GC Murmu formed CAG, resigned as Deputy Governor of Jammu and Kashmir a day ago