જેકલીન ફર્નાન્ડિઝે કહ્યું, હું એન્ઝાયટી સામે લડી રહી છું અને યોગના સહારે આમાંથી બહાર નીકળવા પ્રયત્ન કરી રહી છું

જેકલીન ફર્નાન્ડિઝે કહ્યું, હું એન્ઝાયટી સામે લડી રહી છું અને યોગના સહારે આમાંથી બહાર નીકળવા પ્રયત્ન કરી રહી છુંજેકલીન ફર્નાન્ડિઝે સોશિયલ મીડિયા પર ખુલાસો કર્યો છે કે તે છેલ્લા થોડા સમયથી એન્ઝાયટી સામે લડી રહી છે. તેમાંથી બહાર નીકળવા માટે તે યોગનો સહારો લઇ રહી છે અને તેનાથી તેને ઘણો ફાયદો મળ્યો છે. જેકલીને યોગનો વીડિયો શેર કરીને તેના કેપ્શનમાં આ વાત તેના ફેન્સ સાથે શેર કરી છે.

જેકલીને લખ્યું, હું છેલ્લા થોડા અઠવાડિયાથી મેજર એન્ઝાયટીથી પીડાઈ રહી છું. જોકે સતત યોગ કરવાથી મને ઘણો ફાયદો થયો છે અને તેને મને શીખવ્યું છે કે આ ક્ષણમાં જીવન અને જીવતા રહેવા માટે સૌથી મહત્ત્વનું છે આભાર વ્યક્ત કરવો. તમારા બધાનો દિવસ સારો રહે. નમસ્તે.

View this post on Instagram

I have been dealing with some major anxiety these past few weeks.. however being consistent with yoga has taught me the valuable lesson of being in the moment and what’s even more important.. gratitude.. for life and being alive.. have a great day everyone! Namaste