Translate to...

છેલ્લા 24 કલાકમાં 12 નવા કેસ નોંધતા કુલ 1284 કેસ થયા, અત્યાર સુધી 58 લોકોના મોત, 1136ને ડિસ્ચાર્જ આપવામાં આવ્યો

છેલ્લા 24 કલાકમાં 12 નવા કેસ નોંધતા કુલ 1284 કેસ થયા, અત્યાર સુધી 58 લોકોના મોત, 1136ને ડિસ્ચાર્જ આપવામાં આવ્યો




અમદાવાદ જિલ્લામાં છેલ્લા 24 કલાકમાં 12 નવા પોઝિટિવ કેસ સામે આવ્યા છે. વિરમગામમાં 3 જ્યારે બાવળા, દસ્ક્રોઈ, ધોળકા, સાણંદમાં બે-બે કેસ અને ધંધુકામાં એક કેસ સામે આવ્યા છે. જિલ્લામાં કુલ 136 કેસો એક્ટિવ છે. જેમાં ધોળકામાં 28 અને ધંધુકામાં 30 કેસો એક્ટિવ છે. અત્યાર સુધીમાં કુલ 1136 લોકો સાજા થતા તેમને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. આ ઉપરાંત 58 દર્દીઓએ કોરોનાને કારણે જીવ ગુમાવ્યો છે.







ફાઇલ તસવીર