Translate to...

ગલી બોય રણવીર સિંહે આઉટ સાઈડર્સની મદદ માટે મ્યુઝિક કંપની શરૂ કરી છે, સંગીતમાં સુશાંત જેવું નહીં થવા દે

ગલી બોય રણવીર સિંહે આઉટ સાઈડર્સની મદદ માટે મ્યુઝિક કંપની શરૂ કરી છે, સંગીતમાં સુશાંત જેવું નહીં થવા દે



રેપરની સ્ટોરી પર આધારિત ફિલ્મ ગલી બોય કર્યા બાદ થોડા જ સમયમાં રણવીર સિંહે તેનો પેશન પ્રોજેક્ટ IncInk (ઇન્કઇન્ક) 2019માં શરૂ કર્યો હતો. આ પ્રોજેક્ટ સાથે જ રણવીર સિંહ એક્ટરમાંથી એન્ટ્રેપ્રેન્યર બની અન્ય એક્ટર્સ સાથે સામેલ થઇ ગયો જેમણે એક્ટિંગ સિવાય બિઝનેસમાં હાથ અજમાવ્યો છે. આજે રણવીર સિંહના બર્થડે પર તેના આ બિઝનેસ વેન્ચરની સ્ટોરી જાણીએ..

IncInk - ઈન્ડિપેન્ડન્ટ મ્યુઝિક કંપનીઆ એક ઈન્ડિપેન્ડન્ટ મ્યુઝિક રેકોર્ડ લેબલ છે. ટી સિરીઝ, ઝી મ્યુઝિક વગેરે જેવા મ્યુઝિક રેકોર્ડ લેબલ કમર્શિયલ છે જ્યારે આ ઈન્ડિપેન્ડન્ટ મ્યુઝિક રેકોર્ડ લેબલ છે. Inc અહીંયા Inclusive (ઈન્ક્લુઝિવ) અને Ink ઇન્કલાબ એટલે કે આર્ટ મારફતે ક્રાંતિ માટે છે. રણવીર સિંહે કહ્યું હતું કે, આ મારા માટે પેશન પ્રોજેક્ટ છે.

View this post on Instagram

You take the blue pill—the story ends, you wake up in your bed and believe whatever you want to believe