કોહલીએ વીડિયો શેર કરીને કહ્યું- જો મારે રોજ કોઈ એક જ એક્સરસાઇઝ કરવાની હોય તો પાવર સ્નેચ પસંદ કરીશ

કોહલીએ વીડિયો શેર કરીને કહ્યું- જો મારે રોજ કોઈ એક જ એક્સરસાઇઝ કરવાની હોય તો પાવર સ્નેચ પસંદ કરીશ



ભારતીય ક્રિકેટ ટીમનો કેપ્ટન વિરાટ કોહલી લોકડાઉનમાં ફિટનેસનું ખાસ ધ્યાન રાખી રહ્યો છે. કોહલીએ શુક્રવારે જિમ કરતી વખતે એક વીડિયો શેર કર્યો હતો. આમાં તે ડેડલિફ્ટ એક્સરસાઇઝ કરતો જોવા મળે છે. આ દરમિયાન તેણે કેપ્શનમાં લખ્યું કે, પાવર સ્નેચ તેની સૌથી મનપસંદ એક્સરસાઇઝ છે.

If I had to make a choice of one exercise to do everyday, this would be it. Love the power snatch