કોરોનાના 687 નવા કેસ, ત્રણ દિવસમાં જ 2043 દર્દી નોંધાયા, 18ના મોત સાથે મૃત્યુઆંક 1900ને પાર

કોરોનાના 687 નવા કેસ, ત્રણ દિવસમાં જ 2043 દર્દી નોંધાયા, 18ના મોત સાથે મૃત્યુઆંક 1900ને પાર



રાજ્યમાં સતત 7માં દિવસેથી કોરોનાના 600 વધુ કેસ નોંધાયા છે. 2 જુલાઈની સાંજથી 3 જુલાઈની સાંજ સુદીમાં કોરોનાના 687 કેસ નોંધાયા છે અને 18દર્દીના મોત થયા છે. જ્યારે 340 દર્દી સાજા થતા ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. છેલ્લા ત્રણ દિવસમાં 2043નવા દર્દી નોંધાયા છે. 1 જુલાઈએ 675 અને 2જુલાઈએ 681 અને 3 જુલાઈ 687 કેસ સામે આવ્યા છે. અત્યાર સુધીમાં કુલ 34,686 કેસ નોંધાયા છે અને મૃત્યુઆંક 1906એ પહોંચ્યો છે. જ્યારે 24,941 દર્દીસાજા થઈને ઘરે પરત ફર્યા છે.

7 દિવસથી રાજ્યમાં દરરોજ 600થી વધુ કેસ,અમદાવાદમાં 10દિવસથી 250થી ઓછા કેસ

તારીખ

કેસ(કૌંસમાં અમદાવાદના કેસ) 30 મે 412(284) 31 મે 438 (299) 1 જૂન 423(314) 2 જૂન 415(279) 3 જૂન 485(290) 4 જૂન 492(291) 5 જૂન 510(324) 6 જૂન 498(289) 7 જૂન 480(318) 8 જૂન 477(346) 9 જૂન 470(331) 10 જૂન 510(343) 11 જૂન 513(330) 12 જૂન 495(327) 13 જૂન 517 (344) 14 જૂન 511(334) 15 જૂન 514(327) 16 જૂન 524(332) 17 જૂન 520(330) 18 જૂન 510(317) 19 જૂન 540(312) 20 જૂન 539 (306) 21 જૂન 580(273) 22 જૂન 563(314) 23 જૂન 549(235) 24 જૂન 572(215) 25 જૂન 577 (238) 26 જૂન 580(219) 27 જૂન 615(211) 28 જૂન 624(211) 29 જૂન 626(236) 30 જૂન 620(197) 1 જુલાઈ 675(215) 2 જુલાઈ 681(211) 3 જુલાઈ 687(204)

કુલ 33,999 દર્દી,1,888ના મોત અને 24,601 ડિસ્ચાર્જ(સરકાર દ્વારા દર 24 કલાકે જાહેર કરાતા આંકડા મુજબ)

શહેર પોઝિટિવ કેસ મોત ડિસ્ચાર્જ અમદાવાદ 21,543 1,466 16,385 સુરત 5,461 172 3706 વડોદરા 2433 51 1768 ગાંધીનગર 693 31 518 ભાવનગર 302 13 152 બનાસકાંઠા 210 11 155 આણંદ 241 13 202 અરવલ્લી 215 19 172 રાજકોટ 210 8 128 મહેસાણા 295 11 147 પંચમહાલ 187 15 142 બોટાદ 95 3 65 મહીસાગર 140 2 115 પાટણ 218 17 119 ખેડા 172 8 119 સાબરકાંઠા 182 9 117 જામનગર 245 4 118 ભરૂચ 253 10 131 કચ્છ 170 5 96 દાહોદ 64 1 47 ગીર-સોમનાથ 78 1 49 છોટાઉદેપુર 60 2 39 વલસાડ 173 4 58 નર્મદા 91 0 53 દેવભૂમિ દ્વારકા 24 2 16 જૂનાગઢ 121 4 55 નવસારી 125 2 51 પોરબંદર 20 2 10 સુરેન્દ્રનગર 166 8 79 મોરબી 29 1 13 તાપી 9 0 8 ડાંગ 4 0 4 અમરેલી 95 7 42 અન્ય રાજ્ય 88 1 8 કુલ 33,999 1,888 24,601





Corona Gujarat LIVE 1356 cases were reported in the state in two days