કોરોનાકાળમાં જન્મેલા બાળકોને જોવા કેબિન બસ, પરિવારજનો બાળકને જોઈ શકે તે માટે બનાવી સ્પેશિયલ બસ

કોરોનાકાળમાં જન્મેલા બાળકોને જોવા કેબિન બસ, પરિવારજનો બાળકને જોઈ શકે તે માટે બનાવી સ્પેશિયલ બસમેક્સિકોના મોર્ટેરેરે શહેરમાં કોરોનાકાળમાં જન્મેલા બાળકો માટે સ્પેશિયલ કેબિન વાળી બસ બનાવાઈ છે. જેથી સંબંધીઓ અને પરિવારજનો બાળકોને જોઈ શકે. તેને બેબી કેબિન પરેડ નામ અપાયું છે. બસમાં બાળક સાથે માત્ર માતા-પિતા હાજર રહી શકશે.Cabin bus to see babies born in Corona period, special bus made for family to see baby