‘શોલે’ના ‘સૂરમા ભોપાલી’ના પાત્રથી જાણીતા થયેલા પીઢ ચરિત્ર અભિનેતા અને કોમેડિયન એવા જગદીપનું બુધવારે 81 વર્ષની વયે અવસાન થયું. તેમના નિધનના સમાચારથી તેમના ફેન્સ અને ઇન્ડસ્ટ્રીના કલાકારો દુઃખી છે. સેલેબ્સતેમને સોશિયલ મીડિયા પર શ્રદ્ધાંજલિ પાઠવી રહ્યા છે.
શિલ્પા શેટ્ટીજગદીપજીના નિધન વિશે સાંભળીને ઘણું દુઃખ થયું. તેમની સાથે ‘રિશ્તે’માં સ્ક્રીન શેર કરવાનું સૌભાગ્ય મળ્યું હતું. તેમના પરિવારને સહાનુભૂતિ.
View this post on InstagramExtremely saddened by the news of Jagdeep ji's demise.