Translate to...

એક્સ ગર્લફ્રેન્ડ અંકિતા લોખંડેએ પહેલીવાર સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી, દીવો પ્રગટાવી લખ્યું - ભગવાનનું બાળક

એક્સ ગર્લફ્રેન્ડ અંકિતા લોખંડેએ પહેલીવાર સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી, દીવો પ્રગટાવી લખ્યું - ભગવાનનું બાળક




સુશાંત સિંહ રાજપૂતના મૃત્યુને મહિનો થયો. 14 જૂને તેણે મુંબઈમાં તેના ઘરે ફાંસી લગાવીને આત્મહત્યા કરી લીધી હતી. સુશાંતના મૃત્યુ બાદ એક મહિના પછી અંકિત લોખંડેએ પહેલીવાર તેના માટે પોસ્ટ શેર કરી છે. એક્સ ગર્લફ્રેન્ડ અને કો-સ્ટાર અંકિતાએ દીવો પ્રગટાવ્યો હતો. સોશિયલ મીડિયા પર દીવાનો ફોટો શેર કરી તેણે લખ્યું હતું, ભગવાનનું બાળક.

View this post on Instagram

CHILD Of GOD