Translate to...

એક પક્ષી, અનેક શિકારી, વાઘના બ્રીડિંગ સેન્ટરમાં કેમેરામાં કેદ થઈ દુર્લભ ક્ષણ

એક પક્ષી, અનેક શિકારી, વાઘના બ્રીડિંગ સેન્ટરમાં કેમેરામાં કેદ થઈ દુર્લભ ક્ષણ
ચીનના હાર્બિનના હેંગદાઝી ફેલાઈન બ્રીડિંગ સેન્ટરમાં એક પક્ષીને પકડવા માટે સાઈબેરિયન વાઘોની આખી સેના ભેગી થઈ ગઈ હતી. 29મી જુલાઈએ આંતરરાષ્ટ્રીય વાઘ દિવસે જ આ તસવીર ક્લિક થઈ હતી. વાઘોના પાંજરામાં એક પક્ષી ઊડીને આવ્યું ત્યારે બધા વાઘ એકસાથે તેને પકડવા પડાપડી કરવા લાગ્યા હતા. આખરે ઘણી મથામણ પછી સૌથી અનુભવી અને ઉંમરલાયક વાઘ પક્ષી પકડવામાં સફળ થયો હતો. આ બ્રીડિંગ સેન્ટરમાં 1000થી વધુ સાઈબેરિયન વાઘ છે.

સૌથી અનુભવી અને ઉંમરલાયક વાઘ પક્ષી પકડવામાં સફળ થયો હતો.

આ તસવીર ચીનના હાર્બિનના હેંગદાઝી ફેલાઈન બ્રીડિંગ સેન્ટરની છે.