Translate to...

એકતા કપુરે ફેન્સની માંગને લઈ સુશાંતનો ફર્સ્ટ સીન શેર કર્યો




વીડિયો ડેસ્ક- અભિનેતા સુશાંત સિંહ રાજપૂતની આત્મહત્યા મામલે કાનુની લડાઈ ચાલી રહી છે તો બીજી બાજુ તમામ ફેન્સ પણ ન્યાયની માંગ કરી રહ્યા છે.. ત્યારે ટીવી પ્રોડ્યુસર અને સુશાંતને પોતાની સિરિયલ પવિત્ર રિશ્તામાં તક આપનાર એકતા કપુરે એક વીડિયો શેર કર્યો છે. સુશાંતના ફેન્સની માંગને પૂરી કરતા તેનો ટીવીનો ફર્સ્ટ વીડિયો એકતા કપુરે ઈન્સ્ટાગ્રામ પર શેર કર્યો છે. સુશાંતે 'કિસ દેશમેં હૈ મેરા દિલ' સિરિયલમાં સેકન્ડ લીડનો રોલ પ્લે કર્યો હતો. એકતાએ આ વીડિયો શેર કરી લખ્યુ કે સુશાંત કંઈક મહાન કરવા આવ્યો હતો, તેણે એવી સફળતા પણ મેળવી.. ઘણો બધો પ્રેમ અને પ્રાર્થના એ ચમકતા સિતારા માટે...







Ekta Kapoor shared Sushant's first scene with fans