Translate to...

ઇંગ્લેન્ડે 2 વર્ષ પછી ટેસ્ટમાં પાકિસ્તાનને હરાવ્યું, સીરિઝમાં 1-0ની લીડ મેળવી, ઓલરાઉન્ડ દેખાવ બદલ વોક્સ મેન ઓફ ધ મેચ બન્યો

ઇંગ્લેન્ડે 2 વર્ષ પછી ટેસ્ટમાં પાકિસ્તાનને હરાવ્યું, સીરિઝમાં 1-0ની લીડ મેળવી, ઓલરાઉન્ડ દેખાવ બદલ વોક્સ મેન ઓફ ધ મેચ બન્યો



ઇંગ્લેન્ડે 3 ટેસ્ટની સીરિઝની પ્રથમ મેચમાં માન્ચેસ્ટરના ઓલ્ડ ટ્રેફોર્ડ ખાતે પાકિસ્તાનને 3 વિકેટથી હરાવ્યું છે. 277 રનનો પીછો કરતા યજમાને 7 વિકેટે ટાર્ગેટ ચેઝ કરીને 2 વર્ષ પછી પાકિસ્તાનને હરાવ્યું છે. છેલ્લે ઇંગ્લેન્ડ પાકિસ્તાન સામે 2018માં લોર્ડ્સ ખાતે 9 વિકેટ જીત્યું હતું. તેમણે આ સાથે સીરિઝમાં 1-0ની લીડ મેળવી લીધી છે. બીજી ટેસ્ટ 13 ઓગસ્ટે સાઉથહેમ્પટનમાં રમાશે.

The first successful run chase at Old Trafford since 2008! Get in lads