ઇંગ્લેન્ડે આયર્લેન્ડ સામેની વનડે સીરિઝ માટે 14 સદસ્યની ટીમ જાહેર કરી; ફાસ્ટ બોલર રીસ ટોપલીની ચાર વર્ષ પછી ટીમમાં વાપસી

ઇંગ્લેન્ડે આયર્લેન્ડ સામેની વનડે સીરિઝ માટે 14 સદસ્યની ટીમ જાહેર કરી; ફાસ્ટ બોલર રીસ ટોપલીની ચાર વર્ષ પછી ટીમમાં વાપસી



ઇંગ્લેન્ડ એન્ડ વેલ્સ ક્રિકેટ બોર્ડ (ECB)એ આયર્લેન્ડ વિરુદ્ધ 3 વનડે સીરિઝ માટે 14 સભ્યોની ટીમ જાહેર કરી છે. આ સિવાય 3 ખેલાડીઓને રિઝર્વે રાખવામાં આવ્યા છે. ઇંગ્લેન્ડની ટીમને ઓઈન મોર્ગન લીડ કરશે, જ્યારે મોઇન અલીને વાઇસ કેપ્ટન બનાવવામાં આવ્યો છે. ઝડપી બોલર રીસ ટોપલી 4 વર્ષ બાદ ટીમમાં પાછો ફર્યો છે.

England have named a 14-man squad for their ODI series against Ireland