Translate to...

ઇન્સ્ટાગ્રામ પર તાઈવાનનાં દાદા-દાદી ટ્રેન્ડિંગમાં, પોતાની લોન્ડ્રીમાં ભેગા થયેલા જૂનાં કપડાં પહેરી મોડલિંગ કરે છે

ઇન્સ્ટાગ્રામ પર તાઈવાનનાં દાદા-દાદી ટ્રેન્ડિંગમાં, પોતાની લોન્ડ્રીમાં ભેગા થયેલા જૂનાં કપડાં પહેરી મોડલિંગ કરે છે
તાઇવાનનું કપલ હાલ સોશિયલ મીડિયા પર ચર્ચાનું કેન્દ્ર બની ગયું છે. તે લોકો યુવાન નથી કે મોડલિંગ સ્ટાર નથી, પણ લોન્ડ્રીના માલિક છે. જૂનાં કપડાં પહેરીને દાદા-દાદીએ દરેકનું ધ્યાન ખેચ્યું છે.

View this post on Instagram