Translate to...

ઇન્દ્રપ્રસ્થ ટાવરના બે બ્લોક સહિત 8 નવા માઈક્રો કન્ટેનમેન્ટ ઝોન જાહેર, કુલ 156 માઈક્રો કન્ટેનમેન્ટ ઝોન

ઇન્દ્રપ્રસ્થ ટાવરના બે બ્લોક સહિત 8 નવા માઈક્રો કન્ટેનમેન્ટ ઝોન જાહેર, કુલ 156 માઈક્રો કન્ટેનમેન્ટ ઝોન




શહેરમાં આજે નવા 8 માઈક્રો કન્ટેનમેન્ટ ઝોન જાહેર કરવામાં આવ્યા છે. આ સાથે જ શહેરમાં કુલ 156માઈક્રો કન્ટેનમેન્ટ વિસ્તાર અમલમાં આવી ગયા છે. ઉત્તર પશ્ચિમ ઝોનમાં આવતાં થલતેજમાં ડ્રાઈવ ઇન પાસે ઇન્દ્રપ્રસ્થ ટાવરના બે બ્લોકને માઈક્રો કન્ટેનમેન્ટ ઝોન જાહેર કર્યા છે. જ્યારે ગુરુકુલ પાર્કના 3 બ્લોકને પણ માઈક્રો કન્ટેનમેન્ટ ઝોન જાહેર કર્યા છે. પૂર્વ- દક્ષિણ ઝોનમાં બે, ઉત્તરમાં એક અને ઉત્તર પશ્ચિમ ઝોનમાં ત્રણ જગ્યાને માઈક્રો કન્ટેનમેન્ટ ઝોન જાહેર કર્યા છે.

નવા જાહેર થયેલા 8 માઈક્રો કન્ટેનમેન્ટ ઝોનની યાદી





corona:8 new micro containment zones declared in ahmedabad, total 156 micro containment zones