Translate to...

ઇન્ડિયન ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા પિતા બન્યો, પત્ની નતાશાએ બેબી બોયને જન્મ આપ્યો

ઇન્ડિયન ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા પિતા બન્યો, પત્ની નતાશાએ બેબી બોયને જન્મ આપ્યો

ભારતીય ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા પિતા બન્યો છે. તેની પત્ની સ્ટેનકોવિચ નતાશાએ ગુરુવારે બેબી બોયને જન્મ આપ્યો છે. હાર્દિકે ટ્વીટ કરીને આ ગુડ ન્યૂઝ શેર કર્યા હતા.

We are blessed with our baby boy ❤️