Translate...

‘આવી સંવેદનશીલ સરકાર શું કામની?' પહેલાં સુરત અને હવે અમદાવાદ, આનો અંત ક્યારે?

‘આવી સંવેદનશીલ સરકાર શું કામની?' પહેલાં સુરત અને હવે અમદાવાદ, આનો અંત ક્યારે?



વીડિયો ડેસ્કઃ પહેલાં સુરત અને હવે અમદાવાદ, આનો અંત ક્યારે? સમયાંતરે એક પછી એક અગ્નિકાંડ સામે આવતાં રહે અને પોતાને સંવેદનશીલ ગણાવતી સરકાર જોયા કરે તો આવી સરકાર શું કામની? સુરતની જેમ જ અમદાવાદ અગ્નિકાંડ વખતે પણ દિવ્ય ભાસ્કર ડિજિટલના એડિટર મનીષ મહેતાએ આ દુર્ઘટના અંગે સરકારની બુઠ્ઠી સંવેદના ધારદાર સવાલ કર્યા છે. આ દુર્ઘટનાનો બોધપાઠ શું હોય શકે એ વાત કરી માત્ર સરકાર જ નહીં AMC, ફાયર ડિપાર્ટમેન્ટ અને કોમન મેનને પણ ઢંઢોળ્યા છે. જ્યાં કોરોનાના દર્દીઓ જિંદગી મેળવવાની આશાએ ગયા હતા ત્યાં આઠ-આઠ દર્દીઓ જીવતા ભુંજાય જાય આવી 'માનવસર્જિત' દુર્ઘટનામાં સંવેદનશીલ બનવાને બદલે આકરા બનીને જવાબદારો સામે કડક કાર્યવાહી કરી દાખલો બેસાડવો જોઈએ.







Editors View With Manish Mehta on Ahmedabad Shrey Hospital Fire