અમદાવાદ અને મુંબઇ સહિત 6 શહેરોથી કોલકાતા માટે 6થી 19 જુલાઇ સુધી ફ્લાઇટ્સ બંધ

અમદાવાદ અને મુંબઇ સહિત 6 શહેરોથી કોલકાતા માટે 6થી 19 જુલાઇ સુધી ફ્લાઇટ્સ બંધ



કોલકાતા માટે દિલ્હી, મુંબઇ, નાગપુર, ચેન્નઇ, અમદાવાદ અને પૂણેથી 6 થી 19 જુલાઇ સુધી ફ્લાઇટ્સ ઓપરેટ નહીં થાય. કોલકાતા એરપોર્ટે ટ્વિટ કરીને આ માહિતી આપી હતી. આ નિર્ણય કયા કારણે લેવામાં આવ્યો છે તે અંગે હજુ સ્પષ્ટતા કરવામા આવી નથી. જોકે અગાઉ બંગાળ સરકારે કોરોના મહામારીને ધ્યાનમાં રાખીને અમુક ફ્લાઇટ્સ બંધ કરવા માટે કેન્દ્ર સરકારને અપીલ કરી હતી. તેશી શક્યતા છે કે તેને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવામાઆવ્યો હોય.

It is informed that no flights shall operate to Kolkata from Delhi,Mumbai, Pune, Nagpur,Chennai & Ahmedabad from 6th to 19th July 2020 or till further order whichever is earlier. Inconvenience caused is [email protected][email protected][email protected]@[email protected]

— Kolkata Airport (@aaikolairport) July 4, 2020

આ સમાચાર લગાતાર અપડેટ થઇ રહ્યા છે.







Flights from 6 cities, including Delhi and Mumbai, to Kolkata will not run from July 6 to 19