Kutch: વિશ્વ વિખ્યાત રણોત્સવનો આજથી પ્રારંભ, દેશ-વિદેશથી પ્રવાસીઓ ઉમટ્યા

વિશ્વ વિખ્યાત બનેલા રણોત્સવનો આજથી પ્રારંભ થઈ ચુક્યો છે. દર વર્ષે ધોરડો ખાતે યોજાતા રણોત્સવને માણવા માટે દેશ વિદેશમાંથી લાખો સહેલાણીઓ ટેન્ટસીટી અને સફેદરણની મુલાકાત લઈ રહ્યા છે.રણોત્સવ પ્રવાસીઓને આકર્ષવામાં સફળ રહ્યો પર્યટકો માટે રણોત્સવ હોટ ફેવરીટ ડેસ્ટીનેશન બની ચુક્યું છે. કચ્છ સંગીત અને સંસ્કૃતિનો અનોખો સમન્વય એટલે રણોત્સવ. દર વર્ષે કચ્છના ધોરડો ખાતે રણોત્સવનું આયોજન કરવામાં આવે છે. કચ્છ ધોરડો ખાતે યોજાતો રણોત્સવ પ્રવાસીઓને આકર્ષવામાં સફળ રહ્યો છે. આજથી રણોત્સવ અને ટેન્ટસિટીનો પ્રારંભ થયો છે. રણોત્સવના પ્રારંભ સાથે જ દેશ વિદેશમાંથી પ્રવાસી કચ્છની ધરતી પર ઉતરી રહ્યા છે. આ વર્ષે 'રણ કે રંગ' નામની થીમ પર રણોત્સવનું આયોજન આ વર્ષે 'રણ કે રંગ' નામની થીમ પર રણોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. રણોત્સવમાં પ્રવાસીઓને આકર્ષવા માટે આ વર્ષે રણોત્સવમાં કેટલાક નવા રંગો ઉમેરવામાં આવ્યા છે. તંબુનગરીમાં 400 જેટલા ટેન્ટ ઉભા કરવામાં આવ્યા છે, જેમાં રજવાડી અને દરબારી ટેન્ટનો સમાવેશ થાય છે. જેમાં ટાવર, કચ્છી પહેરવેશનો પરિચય કરાવતી થીમ, રિસેપ્શન, ડાઈનીંગ હોલ સહિત તેમજ ક્રાફ્ટ બજાર ઊભા કરવામાં આવ્યા છે. પ્રવાસીને કલસ્ટર પહોંચાડવા માટે ખાસ પ્રકારના ECO ફ્રેન્ડલી વ્હીકલ્સનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. પ્લાસ્ટિક વેસ્ટ ઓછો થાય તે માટે અલગ અલગ જગ્યાએ પ્લાસ્ટિક ક્રશર મશીન મૂકવામાં આવ્યા છે. દેશ-વિદેશથી સફેદ રણની મજા માણવા માટે આવતા પ્રવાસીઓ પણ પોત-પોતાની રીતે અલગ અનુભૂતિ કરી રહ્યા છે. દેશ વિદેશથી પ્રવાસીઓ આવી રહ્યા છે જોવા કચ્છ ધોરડો ખાતે યોજાતો રણોત્સવ કચ્છની ક્લ્સર અને સંસ્કૃતિની ઓળખ કરાવી રહ્યું છે. રણોત્સવમાં આવતા પ્રવાસીઓ કચ્છની વિવિધ હસ્તકલા વિશે માહિતી અને ખરીદી શકે તે માટે ક્રાફ્ટબજાર ઉભી કરવામાં આવી છે. ક્રાફ્ટબજારમાં હસ્તકલા કારીગરોને વિવિધ સ્ટોલ ફાળવવામાં આવ્યા છે. રણોત્સવમાં આવતા પ્રવાસીઓ હેન્ડીક્રાફટ સહિતની વિવિધ આઈટમની ખરીદી કરવાનું ચુકતા નથી. દેશ વિદેશમાંથી મોટી સંખ્યામાં પ્રવાસીઓ રણોત્સવની મુલાકાતે આવી રહ્યા છે. જેના કારણે આજે રણોત્સવ પ્રવાસી માટે હોટ ફેવરિટ ડેસ્ટીનેશન બની ચૂક્યું છે. દેશ વિદેશમાંથી પ્રવાસીઓ રણોત્સવને માણવા માટે કચ્છની ધરતી પર ઉતરી રહ્યા છે.

Kutch: વિશ્વ વિખ્યાત રણોત્સવનો આજથી પ્રારંભ, દેશ-વિદેશથી પ્રવાસીઓ ઉમટ્યા

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

વિશ્વ વિખ્યાત બનેલા રણોત્સવનો આજથી પ્રારંભ થઈ ચુક્યો છે. દર વર્ષે ધોરડો ખાતે યોજાતા રણોત્સવને માણવા માટે દેશ વિદેશમાંથી લાખો સહેલાણીઓ ટેન્ટસીટી અને સફેદરણની મુલાકાત લઈ રહ્યા છે.

રણોત્સવ પ્રવાસીઓને આકર્ષવામાં સફળ રહ્યો

પર્યટકો માટે રણોત્સવ હોટ ફેવરીટ ડેસ્ટીનેશન બની ચુક્યું છે. કચ્છ સંગીત અને સંસ્કૃતિનો અનોખો સમન્વય એટલે રણોત્સવ. દર વર્ષે કચ્છના ધોરડો ખાતે રણોત્સવનું આયોજન કરવામાં આવે છે. કચ્છ ધોરડો ખાતે યોજાતો રણોત્સવ પ્રવાસીઓને આકર્ષવામાં સફળ રહ્યો છે. આજથી રણોત્સવ અને ટેન્ટસિટીનો પ્રારંભ થયો છે. રણોત્સવના પ્રારંભ સાથે જ દેશ વિદેશમાંથી પ્રવાસી કચ્છની ધરતી પર ઉતરી રહ્યા છે.


આ વર્ષે 'રણ કે રંગ' નામની થીમ પર રણોત્સવનું આયોજન

આ વર્ષે 'રણ કે રંગ' નામની થીમ પર રણોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. રણોત્સવમાં પ્રવાસીઓને આકર્ષવા માટે આ વર્ષે રણોત્સવમાં કેટલાક નવા રંગો ઉમેરવામાં આવ્યા છે. તંબુનગરીમાં 400 જેટલા ટેન્ટ ઉભા કરવામાં આવ્યા છે, જેમાં રજવાડી અને દરબારી ટેન્ટનો સમાવેશ થાય છે.

જેમાં ટાવર, કચ્છી પહેરવેશનો પરિચય કરાવતી થીમ, રિસેપ્શન, ડાઈનીંગ હોલ સહિત તેમજ ક્રાફ્ટ બજાર ઊભા કરવામાં આવ્યા છે. પ્રવાસીને કલસ્ટર પહોંચાડવા માટે ખાસ પ્રકારના ECO ફ્રેન્ડલી વ્હીકલ્સનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. પ્લાસ્ટિક વેસ્ટ ઓછો થાય તે માટે અલગ અલગ જગ્યાએ પ્લાસ્ટિક ક્રશર મશીન મૂકવામાં આવ્યા છે. દેશ-વિદેશથી સફેદ રણની મજા માણવા માટે આવતા પ્રવાસીઓ પણ પોત-પોતાની રીતે અલગ અનુભૂતિ કરી રહ્યા છે.

દેશ વિદેશથી પ્રવાસીઓ આવી રહ્યા છે જોવા

કચ્છ ધોરડો ખાતે યોજાતો રણોત્સવ કચ્છની ક્લ્સર અને સંસ્કૃતિની ઓળખ કરાવી રહ્યું છે. રણોત્સવમાં આવતા પ્રવાસીઓ કચ્છની વિવિધ હસ્તકલા વિશે માહિતી અને ખરીદી શકે તે માટે ક્રાફ્ટબજાર ઉભી કરવામાં આવી છે. ક્રાફ્ટબજારમાં હસ્તકલા કારીગરોને વિવિધ સ્ટોલ ફાળવવામાં આવ્યા છે. રણોત્સવમાં આવતા પ્રવાસીઓ હેન્ડીક્રાફટ સહિતની વિવિધ આઈટમની ખરીદી કરવાનું ચુકતા નથી.

દેશ વિદેશમાંથી મોટી સંખ્યામાં પ્રવાસીઓ રણોત્સવની મુલાકાતે આવી રહ્યા છે. જેના કારણે આજે રણોત્સવ પ્રવાસી માટે હોટ ફેવરિટ ડેસ્ટીનેશન બની ચૂક્યું છે. દેશ વિદેશમાંથી પ્રવાસીઓ રણોત્સવને માણવા માટે કચ્છની ધરતી પર ઉતરી રહ્યા છે.