Gujarat Rain: મોન્સૂન ટ્રફ પસાર થતો હોવાથી આ શહેરોમાં વરસાદની આગાહી
રાજ્યમાં મધ્યમથી ભારે વરસાદની આગાહી છે. જેમાં અરવલ્લી, પંચમહાલમાં ભારે વરસાદની આગાહી આથે દાહોદ, મહિસાગરમાં ભારે વરસાદની આગાહી છે. તેમજ છોટાઉદેપુર, નર્મદામાં ભારે વરસાદની આગાહી છે. તથા બનાસકાંઠા, પાટણ તથા મહેસાણા, સાબરકાંઠામાં મધ્યમ વરસાદની આગાહી છે.અમદાવાદમાં આજે હળવા વરસાદની આગાહી સુરત, વલસાડ, વડોદરામાં મધ્યમ વરસાદની આગાહી સાથે નવસારી, તાપી, ખેડામાં મધ્યમ વરસાદની આગાહી અને અમદાવાદમાં આજે હળવા વરસાદની આગાહી છે. મોન્સૂન ટ્રફ પસાર થતો હોવાથી વરસાદની આગાહી કરવામાં આવી છે. રાજ્યમાં આજે મધ્યમથી ભારે વરસાદની આગાહી થતા અરવલ્લી, પંચમહાલ, દાહોદ, મહીસાગર, છોટાઉદેપુર, નર્મદામાં ભારે વરસાદની આગાહી છે. તેમજ બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ખેડા, વડોદરામાં મધ્યમ વરસાદની આગાહી છે. સુરત, વલસાડ, નવસારી, તાપીમાં મધ્યમ વરસાદની આગાહી સુરત, વલસાડ, નવસારી, તાપીમાં મધ્યમ વરસાદની આગાહી છે. તેમજ અમદાવાદમાં આજે હળવા વરસાદની આગાહી છે. તથા મોન્સુન ટ્રફ પસાર થતો હોવાથી વરસાદની આગાહી કરવામાં આવી છે.રાજ્યમાં હળવાથી મધ્યમ વરસાદની સંભાવના છે. રાજ્યના અમુક જિલ્લામાં ભારે વરસાદનું યલો એલર્ટ છે. તેમાં દાહોદ, છોટાઉદેપુર, નર્મદામાં ભારે વરસાદની આગાહી સાથે વલસાડ, દાદરા નગર હવેલીમાં પણ ભારે વરસાદની આગાહી છે. આજે અરવલ્લી, મહીસાગરમાં ભારે વરસાદની આગાહી છે. દાહોદ, પંચમહાલ તથા છોટાઉદેપુર અને નર્મદામાં ભારે વરસાદની આગાહી છે. મોન્સૂન ટ્રફ લાઈન પસાર થશે જેથી વરસાદની આગાહી કરવામાં આવી છે. જેમાં અમદાવાદ અને ગાંધીનગરમાં હળવા વરસાદની આગાહી છે. વાતાવરણમાં ભેજ હોવાથી ગરમીનો અહેસાસ થાય છે.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
રાજ્યમાં મધ્યમથી ભારે વરસાદની આગાહી છે. જેમાં અરવલ્લી, પંચમહાલમાં ભારે વરસાદની આગાહી આથે દાહોદ, મહિસાગરમાં ભારે વરસાદની આગાહી છે. તેમજ છોટાઉદેપુર, નર્મદામાં ભારે વરસાદની આગાહી છે. તથા બનાસકાંઠા, પાટણ તથા મહેસાણા, સાબરકાંઠામાં મધ્યમ વરસાદની આગાહી છે.
અમદાવાદમાં આજે હળવા વરસાદની આગાહી
સુરત, વલસાડ, વડોદરામાં મધ્યમ વરસાદની આગાહી સાથે નવસારી, તાપી, ખેડામાં મધ્યમ વરસાદની આગાહી અને અમદાવાદમાં આજે હળવા વરસાદની આગાહી છે. મોન્સૂન ટ્રફ પસાર થતો હોવાથી વરસાદની આગાહી કરવામાં આવી છે. રાજ્યમાં આજે મધ્યમથી ભારે વરસાદની આગાહી થતા અરવલ્લી, પંચમહાલ, દાહોદ, મહીસાગર, છોટાઉદેપુર, નર્મદામાં ભારે વરસાદની આગાહી છે. તેમજ બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ખેડા, વડોદરામાં મધ્યમ વરસાદની આગાહી છે.
સુરત, વલસાડ, નવસારી, તાપીમાં મધ્યમ વરસાદની આગાહી
સુરત, વલસાડ, નવસારી, તાપીમાં મધ્યમ વરસાદની આગાહી છે. તેમજ અમદાવાદમાં આજે હળવા વરસાદની આગાહી છે. તથા મોન્સુન ટ્રફ પસાર થતો હોવાથી વરસાદની આગાહી કરવામાં આવી છે.રાજ્યમાં હળવાથી મધ્યમ વરસાદની સંભાવના છે. રાજ્યના અમુક જિલ્લામાં ભારે વરસાદનું યલો એલર્ટ છે. તેમાં દાહોદ, છોટાઉદેપુર, નર્મદામાં ભારે વરસાદની આગાહી સાથે વલસાડ, દાદરા નગર હવેલીમાં પણ ભારે વરસાદની આગાહી છે. આજે અરવલ્લી, મહીસાગરમાં ભારે વરસાદની આગાહી છે. દાહોદ, પંચમહાલ તથા છોટાઉદેપુર અને નર્મદામાં ભારે વરસાદની આગાહી છે. મોન્સૂન ટ્રફ લાઈન પસાર થશે જેથી વરસાદની આગાહી કરવામાં આવી છે. જેમાં અમદાવાદ અને ગાંધીનગરમાં હળવા વરસાદની આગાહી છે. વાતાવરણમાં ભેજ હોવાથી ગરમીનો અહેસાસ થાય છે.