Gandhinagarમાં સ્પાની આડમાં દેહ વ્યાપારનો ખેલ, 22 ગુનાઓ દાખલ, 42 આરોપીઓની ધરપકડ

સીઆઈડી ક્રાઈમે 35 જગ્યાઓ પર કરી રેડ12 જગ્યાએે દેહ વ્યાપારની પ્રવૃતિ પકડાઈ ફિલિપાઈન્સ, યુગાન્ડા, ઉઝબેકિસ્તાનની મહિલાઓ દેહ વ્યાપારમાં પકડાઈ ગાંધીનગર CID ક્રાઈમની ટીમ દ્વારા વિવિધ સ્થળોએ દરોડા પાડીને શહેરમાં ગેરકાયેદસર ચાલતી પ્રવૃતિનો પર્દાફાશ કરવામાં આવી રહ્યો છે, ત્યારે ગાંધીનગરમાં સ્પાની આડમાં દેહ વ્યાપારનો મોટો ધંધો ચાલી રહ્યો હતો તેવી 35 જગ્યાઓ પર રેડ કરવામાં આવી છે, સ્પા અને હોટલમાં સીઆઈડી ક્રાઈમે રેડ કરીને મોટો પર્દાફાશ કર્યો છે. સ્પા, હોટલમાં સીઆઈડી ક્રાઈમે કરી રેડ, 12 જગ્યાએે દેહ વ્યાપારની પ્રવૃતિ પકડાઈ સીઆઈડી ક્રાઈમે ડમી ગ્રાહકો મોકલીને 35 જગ્યાઓ પર રેડ કરી અને 12 જગ્યાઓ પર દેહવેપારની પ્રવૃતિ પકડાઈ છે. ત્યારે 22 ગુનાઓ દાખલ કરવામાં આવ્યા છે અને કુલ 42 જેટલા આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. વિવિધ હોટલ અને સ્પામાંથી ફિલિપાઈન્સ, યુગાન્ડા, ઉઝબેકિસ્તાન સહિત અન્ય દેશોની મહિલાઓ દેહવેપારમાં પકડાઈ છે. ત્યારે હાલમાં તેની સામે ઈમોરલ ટ્રાફિક એક્ટના 13 ગુના, ફોરેન એક્ટના 6 ગુના અને પ્રોહીબેશનના 3 ગુના નોંધાયા છે. ગૃહમંત્રી હર્ષ સંઘવીએ ગેરકાયદેસર ચાલતા ધંધાઓ સામે કડક કાર્યવાહી કરવાના આદેશો આપ્યા તમને જણાવી દઈએ કે હોટલ અને સ્પામાં એપ્લિકેશન દ્વારા એસ્કોર્ટ ચાલતુ હતું અને તમામ એપ્લિકેશન દેશની બહારથી ઓપરેટ થતી હતી. વિદેશી યુવતીઓ વિઝિટર વિઝા પર ભારત આવતી હતી અને ખ્યાતનામ હોટલમાં 15થી 20 દિવસ સુધી રોકાતી હતી. અમદાવાદ અને ગાંધીનગરમાં CID ક્રાઈમે 30થી વધુ સ્થળોએ દરોડા પાડ્યા છે. ત્યારે બીજી તરફરાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીએ ગેરકાયદેસર ચાલતા ધંધાઓ સામે કડક કાર્યવાહી કરવાના આદેશો આપ્યા છે. ઉલ્લેખનીય છે કે આજે વહેલી સવારથી જ CID દ્વારા અલગ અલગ જગ્યાઓ પર રેડ પાડવામાં આવી છે અને સમગ્ર ગેરકાયદેસર પ્રવૃતિનો પર્દાફાશ કરવામાં આવ્યો છે. 

Gandhinagarમાં સ્પાની આડમાં દેહ વ્યાપારનો ખેલ, 22 ગુનાઓ દાખલ, 42 આરોપીઓની ધરપકડ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • સીઆઈડી ક્રાઈમે 35 જગ્યાઓ પર કરી રેડ
  • 12 જગ્યાએે દેહ વ્યાપારની પ્રવૃતિ પકડાઈ
  • ફિલિપાઈન્સ, યુગાન્ડા, ઉઝબેકિસ્તાનની મહિલાઓ દેહ વ્યાપારમાં પકડાઈ

ગાંધીનગર CID ક્રાઈમની ટીમ દ્વારા વિવિધ સ્થળોએ દરોડા પાડીને શહેરમાં ગેરકાયેદસર ચાલતી પ્રવૃતિનો પર્દાફાશ કરવામાં આવી રહ્યો છે, ત્યારે ગાંધીનગરમાં સ્પાની આડમાં દેહ વ્યાપારનો મોટો ધંધો ચાલી રહ્યો હતો તેવી 35 જગ્યાઓ પર રેડ કરવામાં આવી છે, સ્પા અને હોટલમાં સીઆઈડી ક્રાઈમે રેડ કરીને મોટો પર્દાફાશ કર્યો છે.

સ્પા, હોટલમાં સીઆઈડી ક્રાઈમે કરી રેડ, 12 જગ્યાએે દેહ વ્યાપારની પ્રવૃતિ પકડાઈ

સીઆઈડી ક્રાઈમે ડમી ગ્રાહકો મોકલીને 35 જગ્યાઓ પર રેડ કરી અને 12 જગ્યાઓ પર દેહવેપારની પ્રવૃતિ પકડાઈ છે. ત્યારે 22 ગુનાઓ દાખલ કરવામાં આવ્યા છે અને કુલ 42 જેટલા આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. વિવિધ હોટલ અને સ્પામાંથી ફિલિપાઈન્સ, યુગાન્ડા, ઉઝબેકિસ્તાન સહિત અન્ય દેશોની મહિલાઓ દેહવેપારમાં પકડાઈ છે. ત્યારે હાલમાં તેની સામે ઈમોરલ ટ્રાફિક એક્ટના 13 ગુના, ફોરેન એક્ટના 6 ગુના અને પ્રોહીબેશનના 3 ગુના નોંધાયા છે.

ગૃહમંત્રી હર્ષ સંઘવીએ ગેરકાયદેસર ચાલતા ધંધાઓ સામે કડક કાર્યવાહી કરવાના આદેશો આપ્યા

તમને જણાવી દઈએ કે હોટલ અને સ્પામાં એપ્લિકેશન દ્વારા એસ્કોર્ટ ચાલતુ હતું અને તમામ એપ્લિકેશન દેશની બહારથી ઓપરેટ થતી હતી. વિદેશી યુવતીઓ વિઝિટર વિઝા પર ભારત આવતી હતી અને ખ્યાતનામ હોટલમાં 15થી 20 દિવસ સુધી રોકાતી હતી. અમદાવાદ અને ગાંધીનગરમાં CID ક્રાઈમે 30થી વધુ સ્થળોએ દરોડા પાડ્યા છે. ત્યારે બીજી તરફરાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીએ ગેરકાયદેસર ચાલતા ધંધાઓ સામે કડક કાર્યવાહી કરવાના આદેશો આપ્યા છે. ઉલ્લેખનીય છે કે આજે વહેલી સવારથી જ CID દ્વારા અલગ અલગ જગ્યાઓ પર રેડ પાડવામાં આવી છે અને સમગ્ર ગેરકાયદેસર પ્રવૃતિનો પર્દાફાશ કરવામાં આવ્યો છે.