Gandhinagar : આવતીકાલે CMની અધ્યક્ષતામાં કેબિનેટ બેઠક, રાજ્યના રોડ - રસ્તાઓની પરિસ્થિતિ અંગે થશે ચર્ચા

Dec 2, 2025 - 18:30
Gandhinagar : આવતીકાલે CMની અધ્યક્ષતામાં કેબિનેટ બેઠક, રાજ્યના રોડ - રસ્તાઓની પરિસ્થિતિ અંગે થશે ચર્ચા

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

આવતીકાલે 3 ડિસેમ્બરે સવારે 10 કલાકે મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં રાજ્ય સરકારની કેબિનેટ બેઠક યોજાશે. બેઠકમાં વિવિધ મહત્વપૂર્ણ મુદ્દાઓ પર ચર્ચા થશે.

મુખ્ય મુદ્દાઓ

કોમનવેલ્થ ગેમ્સનું યજમાનપદ મળવા બદલ અભિનંદન ઠરાવ પસાર કરવો.

ટેકાના ભાવે વિવિધ સામાનની ખરીદીની સમીક્ષા.

જાહેર કરાયેલા કૃષિ રાહત પેકેજની ચૂકવણી અંગે સમીક્ષા.

રવિ સીઝનના વાવેતર માટે કેનાલમાં પાણી છોડવાની વ્યવસ્થા અંગે ચર્ચા.

રાજ્યના રોડ-રસ્તાઓની હાલત અંગે ચર્ચા.

પ્રભારી મંત્રીઓને સોંપેલા જિલ્લાઓની સમીક્ષાના રિપોર્ટ અંગે ચર્ચા.

કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રીના ગુજરાત પ્રવાસની તૈયારી અંગે સમીક્ષા.

બેઠકમાં આ તમામ મુદ્દાઓ પર ચર્ચા કરાઇને રાજ્યના વિકાસ અને નાગરિક સુવિધાઓમાં સુધારા માટે જરૂરી પગલાં લેવામાં આવશે.


આ પણ વાંચો---  Gandhinagar : SLBC ની બેઠકમાં ડે.સીએમ હર્ષ સંઘવીએ સાયબર ફ્રોડના કેસમાં બેંકોની ઢીલી નીતિ સામે નારાજગી પ્રગટ કરી

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0