Fake જજ મોરિસ ક્રિશ્ચિયન સામે વધુ એક ફરિયાદ, સરકારી જમીન પડાવવાનો પ્રયાસ

અમદાવાદમાં મોરિસ સેમ્યુઅલ ક્રિશ્ચિયન સામે વધુ એક ફરીયાદ દાખલ થઈ છે. સિટી સિવિલ કોર્ટના રજીસ્ટ્રારએ પોલીસ ફરિયાદ દાખલ કરાવી. આરોપીએ અન્ય એક વકીલ સાથે મળી કોર્પોરેશનની જમીન પડાવવાનો પ્રયાસ કર્યો. આરોપીએ પોતાની આર્બિટ્રેટર જજ તરીકેની ઓળખ આપી ખોટો હુકમ પસાર કર્યો. પોલીસ તપાસમાં આરોપીનો ગુનાહિત ઇતિહાસ સામે આવ્યો. અગાઉ ક્રાઇમબ્રાન્ચ, સોલા, ચાંદખેડા, નવરંગપુરામાં ગુના દાખલ થયા છે.ગાંધીનગરમાં નકલી લવાદ તરીકે કામ કરતા મોરિસ સેમ્યુઅલ ક્રિશ્ચિયન સામે અમદાવાદ સિટી સિવિલ કોર્ટના આદેશથી કારંજ પોલીસ મથકમાં ફરિયાદ નોંધવામાં આવી છે. ત્યારે 21 ઓક્ટોબરે રાત્રે 8 વાગ્યે તેની ધરપકડ કરવામાં આવી હતી. આરોપી અને આરોપીના વકીલ તપાસ અધિકારીને દબાવવા પ્રયત્ન કરે છે PIએ જણાવ્યું હતું કે તપાસમાં સહકાર નહીં, આરોપી કહે છે કે હું જજ છું. આરોપીના વકીલે મારી સહી કાગળમાં માગી, આવી સહી ગેજેટેડ ઓફિસર તરીકે મેં સહી કરી નથી. આરોપી અને આરોપીના વકીલ તપાસ અધિકારીને દબાવવા પ્રયત્ન કરે છે. ફરિયાદ સિવિલ કોર્ટના રજિસ્ટ્રારે કરી છે. આરોપીને કોર્ટ લવાદ તરીકે નીમ્યા એ ત્રીજા દિવસે હુકમ કેન્સલ થયો હતો. ઓનલાઈન મેળવાયેલી વિગત કોર્ટમાં સર્ટિફાઇડ વગર રજૂ ના થાય, ટ્રાયલમાં ઓનલાઈન માહિતીનો આરોપીના વકીલે જ વિરોધ કર્યો. ફરિયાદ અને તે બાદની પ્રોસેસમાં વાર લાગે બાદમાં આરોપીની ધરપકડ થાય. કોમ્પ્યુટર તો ગાંધીનગર કોર્ટે ફાળવેલા રૂમથી પોલીસ મેળવી શકે આરોપીના વકીલે વધુમાં જણાવ્યું હતું કે આરોપી સામે નકલી હોવાનો આરોપ છતાં પોતાની ઓળખ બદલી નથી. ઇન્ડિયન કાઉન્સિલ ઓફ સભ્યતામાં ખરાઈ કરવાની જવાબદારી કાઉન્સિલની છે. આજે બધું ઓનલાઈન છે ત્યારે કેસ કે પ્રોપર્ટી અંગે તપાસ માટે હાજરીની જરૂર નહિ. કોમ્પ્યુટર તો ગાંધીનગર કોર્ટે ફાળવેલા રૂમથી પોલીસ મેળવી શકે. લવાદ ટ્રિબ્યુનલની આઇકાર્ડ ઇન્ડિયન કાઉન્સિલ ઓફ લવાદ દ્વારા આપ્યું ત્યાં તપાસ કરવામાં આવે. પોલીસ જગ્યાઓની તપાસ જાતે કરી શકે છે. આરોપીની હાજરીની જરૂર નહીં. અમે સ્વીકાર કરીએ છીએ કે અમે લવાદ જજ તરીકે જાતે કામ કર્યું છે. કોઈની મદદ લીધી નહીં. કોર્ટના હુકમના આધારે જ અમે લવાદ તરીકે કામ કરીએ છીએ.

Fake જજ મોરિસ ક્રિશ્ચિયન સામે વધુ એક ફરિયાદ, સરકારી જમીન પડાવવાનો પ્રયાસ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

અમદાવાદમાં મોરિસ સેમ્યુઅલ ક્રિશ્ચિયન સામે વધુ એક ફરીયાદ દાખલ થઈ છે. સિટી સિવિલ કોર્ટના રજીસ્ટ્રારએ પોલીસ ફરિયાદ દાખલ કરાવી. આરોપીએ અન્ય એક વકીલ સાથે મળી કોર્પોરેશનની જમીન પડાવવાનો પ્રયાસ કર્યો. આરોપીએ પોતાની આર્બિટ્રેટર જજ તરીકેની ઓળખ આપી ખોટો હુકમ પસાર કર્યો. પોલીસ તપાસમાં આરોપીનો ગુનાહિત ઇતિહાસ સામે આવ્યો. અગાઉ ક્રાઇમબ્રાન્ચ, સોલા, ચાંદખેડા, નવરંગપુરામાં ગુના દાખલ થયા છે.

ગાંધીનગરમાં નકલી લવાદ તરીકે કામ કરતા મોરિસ સેમ્યુઅલ ક્રિશ્ચિયન સામે અમદાવાદ સિટી સિવિલ કોર્ટના આદેશથી કારંજ પોલીસ મથકમાં ફરિયાદ નોંધવામાં આવી છે. ત્યારે 21 ઓક્ટોબરે રાત્રે 8 વાગ્યે તેની ધરપકડ કરવામાં આવી હતી.

આરોપી અને આરોપીના વકીલ તપાસ અધિકારીને દબાવવા પ્રયત્ન કરે છે

PIએ જણાવ્યું હતું કે તપાસમાં સહકાર નહીં, આરોપી કહે છે કે હું જજ છું. આરોપીના વકીલે મારી સહી કાગળમાં માગી, આવી સહી ગેજેટેડ ઓફિસર તરીકે મેં સહી કરી નથી. આરોપી અને આરોપીના વકીલ તપાસ અધિકારીને દબાવવા પ્રયત્ન કરે છે. ફરિયાદ સિવિલ કોર્ટના રજિસ્ટ્રારે કરી છે. આરોપીને કોર્ટ લવાદ તરીકે નીમ્યા એ ત્રીજા દિવસે હુકમ કેન્સલ થયો હતો. ઓનલાઈન મેળવાયેલી વિગત કોર્ટમાં સર્ટિફાઇડ વગર રજૂ ના થાય, ટ્રાયલમાં ઓનલાઈન માહિતીનો આરોપીના વકીલે જ વિરોધ કર્યો. ફરિયાદ અને તે બાદની પ્રોસેસમાં વાર લાગે બાદમાં આરોપીની ધરપકડ થાય.

કોમ્પ્યુટર તો ગાંધીનગર કોર્ટે ફાળવેલા રૂમથી પોલીસ મેળવી શકે

આરોપીના વકીલે વધુમાં જણાવ્યું હતું કે આરોપી સામે નકલી હોવાનો આરોપ છતાં પોતાની ઓળખ બદલી નથી. ઇન્ડિયન કાઉન્સિલ ઓફ સભ્યતામાં ખરાઈ કરવાની જવાબદારી કાઉન્સિલની છે. આજે બધું ઓનલાઈન છે ત્યારે કેસ કે પ્રોપર્ટી અંગે તપાસ માટે હાજરીની જરૂર નહિ. કોમ્પ્યુટર તો ગાંધીનગર કોર્ટે ફાળવેલા રૂમથી પોલીસ મેળવી શકે. લવાદ ટ્રિબ્યુનલની આઇકાર્ડ ઇન્ડિયન કાઉન્સિલ ઓફ લવાદ દ્વારા આપ્યું ત્યાં તપાસ કરવામાં આવે. પોલીસ જગ્યાઓની તપાસ જાતે કરી શકે છે. આરોપીની હાજરીની જરૂર નહીં. અમે સ્વીકાર કરીએ છીએ કે અમે લવાદ જજ તરીકે જાતે કામ કર્યું છે. કોઈની મદદ લીધી નહીં. કોર્ટના હુકમના આધારે જ અમે લવાદ તરીકે કામ કરીએ છીએ.