CM ભૂપેન્દ્ર પટેલ સાથેની બેઠક બાદ રાજ્યમાં ક્વોરી એસોસિએશનની હડતાળનો અંત
રાજ્યમાં ચાલતી ક્વોરી એસોસિએશનની હડતાળનો આખરે આજે અંત આવ્યો છે. છેલ્લા 15 દિવસથી સમગ્ર રાજ્યમાં ક્વોરી એસોસિએશનની હડતાળ ચાલી રહી હતી, જેનો આજે સુખદ અંત આવ્યો છે અને એસોસિએશને હડતાળ સમેટી લીધી છે.આજે 1000 જેટલા ક્વોરી માલિકો અંબાજી મંદિર પહોંચ્યા અને ધજા ચઢાવી ઉલ્લેખનીય છે કે ગઈકાલે મુખ્યપ્રધાન સાથેની બેઠક બાદ આજે ક્વોરી એસોસિએશને હડતાળ પૂર્ણ કરી છે. રાજ્યભરના ક્વોરી માલિકો છેલ્લા 15 દિવસથી હડતાળ પર હતા. ત્યારે આજે 1000 ક્વોરી માલિકો અંબાજી મંદિર પહોંચ્યા હતા અને અંબાજી મંદિર ખાતે ક્વોરી માલિકોએ ધજા ચઢાવી અને માતાજીના દર્શન કરીને હડતાળ સમેટી લીધી છે, તેવી જાહેરાત કરી હતી. તમને જણાવી દઈએ કે 2 ઓક્ટોબરના રોજ દ્વારકાધીશના દર્શન કરીને ક્વોરી માલિકોએ રાજ્યભરમાં હડતાળ શરૂ કરી હતી, જે આજે સમેટી લીધી છે. સમાચાર અપડેટ કરવામાં આવી રહ્યા છે
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
રાજ્યમાં ચાલતી ક્વોરી એસોસિએશનની હડતાળનો આખરે આજે અંત આવ્યો છે. છેલ્લા 15 દિવસથી સમગ્ર રાજ્યમાં ક્વોરી એસોસિએશનની હડતાળ ચાલી રહી હતી, જેનો આજે સુખદ અંત આવ્યો છે અને એસોસિએશને હડતાળ સમેટી લીધી છે.
આજે 1000 જેટલા ક્વોરી માલિકો અંબાજી મંદિર પહોંચ્યા અને ધજા ચઢાવી
ઉલ્લેખનીય છે કે ગઈકાલે મુખ્યપ્રધાન સાથેની બેઠક બાદ આજે ક્વોરી એસોસિએશને હડતાળ પૂર્ણ કરી છે. રાજ્યભરના ક્વોરી માલિકો છેલ્લા 15 દિવસથી હડતાળ પર હતા. ત્યારે આજે 1000 ક્વોરી માલિકો અંબાજી મંદિર પહોંચ્યા હતા અને અંબાજી મંદિર ખાતે ક્વોરી માલિકોએ ધજા ચઢાવી અને માતાજીના દર્શન કરીને હડતાળ સમેટી લીધી છે, તેવી જાહેરાત કરી હતી. તમને જણાવી દઈએ કે 2 ઓક્ટોબરના રોજ દ્વારકાધીશના દર્શન કરીને ક્વોરી માલિકોએ રાજ્યભરમાં હડતાળ શરૂ કરી હતી, જે આજે સમેટી લીધી છે.
સમાચાર અપડેટ કરવામાં આવી રહ્યા છે