Breaking News LIVE: બપોરના 3 વાગ્યા સુધીના તમામ મહત્વના સમાચાર

પૂર્વી લદ્દાખ સેક્ટરના ડેમચોક અને ડેપસાંગથી ભારતીય-ચીની સૈનિકોને હટાવવાની શરૂઆત થઇ છે. બંને પક્ષો વચ્ચેના સમજૂતી કરાર બાદ સૈનિકોએ વાહનો અને દારૂગોળો પરત લીધો. જ્ઞાનવાપી કેસમાં હિન્દુ પક્ષને ઝટકો મળ્યો છે. વારાણસી કોર્ટે સમગ્ર પરિસરના સરવેની માગ કરતી અરજી ફગાવી. PMના આગમનને લઈને તડામાર તૈયારીઓ ચાલી રહી છે. વડોદરામાં SPGના કમાન્ડોએ સમગ્ર રૂટનું નિરીક્ષણ કર્યુ. તો અમરેલીમાં પણ તૈયારીઓને આખરી ઓપ અપાયો. અમે દિવસભર તમામ સમાચાર અપડેટ કરતા રહીશું અને આપના સુધી તમામ સમાચારો પહોંચાડીશું,અહીં તમને દેશ અને દુનિયાના દરેક બ્રેકિંગ ન્યૂઝ મળશે. દિવસના મોટા સમાચારો માટે એક ક્લિક કરીને જાણવા માટે, અમારા પેજ પર રહો અને રિફ્રેશ કરતા રહો.

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -