Banaskantha જિલ્લામાં ડેન્ગ્યુના 60થી વધુ કેસો નોંધાયા, સરકારી દવાખાનામાં સ્થાનિકો લાગી લાઈન

બનાસકાંઠા જિલ્લામાં ડેન્ગ્યુના કેસમાં વધારો થયો છે.જિલ્લામાં 60થી વધુ ડેન્ગ્યુના કેસ નોંધાયા છે,પાલનપુર સિવિલમાં ડેન્ગ્યુના 28 દર્દી પોઝિટિવ નોંધાયા છે.તંત્ર મચ્છરોની ઉત્પત્તિ અટકાવવામાં નિષ્ફળ ગયું છે.ખાનગી તેમજ સરકારી દવાખાનામાં ડેન્ગ્યુના કેસ વધ્યા છે,દર્દીઓની લાઈન જોવા મળી છે.આરોગ્ય વિભાગ દ્વારા મચ્છરોની ઉત્પત્તિ અટકાવવાના પ્રયાસમાં નિષ્ફળતા જોવા મળી છે. અગાઉ પણ પાલનપુરમાં નોંધાયા છે ડેન્ગ્યુના કેસ અગાઉ પણ પાલનપુરમાં ડેન્ગ્યુના કેસ નોંધાયા છે,જેમાં આરોગ્ય વિભાગની ટીમ દ્રારા સરવેની કામગીરી કરવામાં આવી હતી,જિલ્લામાં ડેન્ગ્યુના 60થી વધુ કેસ નોંધાયા છે.તંત્ર દ્રારા દવાનો છંટકાવ તેમજ ફોગિંગ કરવામાં આવે તે જરૂરી બન્યું છે.બે ઋતુની સિઝનમાં બીમારીના કેસમાં વધારો થઈ રહ્યો છે. મચ્છરનું ઉત્પાદન વધ્યું વરસાદના વિરામ બાદ સ્થિર અને બંધિયાર ચોખ્ખા પાણીમાં એડિસ મચ્છર ઈંડા મુકે છે. જેમાંથી પ્રથમ પોરા ત્યાર બાદ પ્યુપા તેમજ પુખ્ત મચ્છર બને છે. આમ ઈંડામાંથી પુખ્ત મચ્છર બનતા 7થી 10 દિવસનો સમય લાગે છે. મચ્છરનું જીવનચક્ર ટુંકુ હોય છે અને પુનઃ ઉત્પત્તિ ઝડપી હોવાથી તેનો ફેલાવો થોડા સમયમાં ખૂબ ઝડપથી થાય છે. ખાસ કરીને શહેરી વિસ્તારોમાં લોકોમાં સાફસફાઈના અભાવ, પોતાના સ્વાાસ્થય પ્રત્યેં બેદરકારી અને માનવીય બેદરકારીથી સહેલાઈથી મચ્છરને પ્રજનન માટે મળી રહેતા ચોખ્ખા પાણીના પાત્રોને કારણે મચ્છરની ઉત્‍૫તિ વધી જાય છે. ડેન્ગયુ એટલે શું ડેન્ગ્યુ ફીવર વાઇરલ રોગ છે, આ રોગ મચ્છર એડીસ ઇજિપ્તી, એડીસ અલ્બોપીટક્સ દ્વારા ફેલાય છે. એડસી મચ્છર ડેન્ગ્યુ ઉપરાંત ચિકનગુનિયા , યલોફિવર અને ઝીકા વાઇરલ ઇન્ફેકશન ફેલાવે છે. દુનિયાના 50% લોકો આ રોગ થવાના જોખમમાં રહે છે. ભારે પ્રકારનો ડેન્ગ્યુ જેને ડેન્ગ્યુ હેમરૅઝીક ફીવર કહેવામાં આવે છે જીવલેણ નીવડે છે. ઉકાળેલુ પાણી પીવુ જોઈએ વાતાવરણને કારણે પણ વાઇરલ ઇન્ફેક્શન સહિત પાણીજન્ય અને મચ્છરજન્ય રોગનો ખતરો વધી જાય છે તેવામાં બાળકોનું ખાસ ધ્યાન રાખવું ખૂબ જ આવશ્યક છે અને પાણીજન્ય રોગથી બચવા માટે ઓછામાં ઓછી 20 મિનિટ જેટલું પાણી ઉકાળીને ઠંડું પાડીને ગાળીને પીવું જોઈએ.ચોમાસાની સિઝનમાં પાણીજન્ય અને મચ્છરજન્ય રોગચાળો ફેલાય છે અને આ વર્ષે વરસાદ હજું પણ સતત પડી રહ્યો છે જેના કારણે અમદાવાદ શહેરમાં રોગચાળો વકરી રહ્યો છે. શહેરના ખાનગી દવાખાનાઓ અને સરકારી દવાખાનાઓ દર્દીઓથી ઉભરાઇ રહ્યા છે.

Banaskantha જિલ્લામાં ડેન્ગ્યુના 60થી વધુ કેસો નોંધાયા, સરકારી દવાખાનામાં સ્થાનિકો લાગી લાઈન

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

બનાસકાંઠા જિલ્લામાં ડેન્ગ્યુના કેસમાં વધારો થયો છે.જિલ્લામાં 60થી વધુ ડેન્ગ્યુના કેસ નોંધાયા છે,પાલનપુર સિવિલમાં ડેન્ગ્યુના 28 દર્દી પોઝિટિવ નોંધાયા છે.તંત્ર મચ્છરોની ઉત્પત્તિ અટકાવવામાં નિષ્ફળ ગયું છે.ખાનગી તેમજ સરકારી દવાખાનામાં ડેન્ગ્યુના કેસ વધ્યા છે,દર્દીઓની લાઈન જોવા મળી છે.આરોગ્ય વિભાગ દ્વારા મચ્છરોની ઉત્પત્તિ અટકાવવાના પ્રયાસમાં નિષ્ફળતા જોવા મળી છે.

અગાઉ પણ પાલનપુરમાં નોંધાયા છે ડેન્ગ્યુના કેસ

અગાઉ પણ પાલનપુરમાં ડેન્ગ્યુના કેસ નોંધાયા છે,જેમાં આરોગ્ય વિભાગની ટીમ દ્રારા સરવેની કામગીરી કરવામાં આવી હતી,જિલ્લામાં ડેન્ગ્યુના 60થી વધુ કેસ નોંધાયા છે.તંત્ર દ્રારા દવાનો છંટકાવ તેમજ ફોગિંગ કરવામાં આવે તે જરૂરી બન્યું છે.બે ઋતુની સિઝનમાં બીમારીના કેસમાં વધારો થઈ રહ્યો છે.

મચ્છરનું ઉત્પાદન વધ્યું

વરસાદના વિરામ બાદ સ્થિર અને બંધિયાર ચોખ્ખા પાણીમાં એડિસ મચ્છર ઈંડા મુકે છે. જેમાંથી પ્રથમ પોરા ત્યાર બાદ પ્યુપા તેમજ પુખ્ત મચ્છર બને છે. આમ ઈંડામાંથી પુખ્ત મચ્છર બનતા 7થી 10 દિવસનો સમય લાગે છે. મચ્છરનું જીવનચક્ર ટુંકુ હોય છે અને પુનઃ ઉત્પત્તિ ઝડપી હોવાથી તેનો ફેલાવો થોડા સમયમાં ખૂબ ઝડપથી થાય છે. ખાસ કરીને શહેરી વિસ્તારોમાં લોકોમાં સાફસફાઈના અભાવ, પોતાના સ્વાાસ્થય પ્રત્યેં બેદરકારી અને માનવીય બેદરકારીથી સહેલાઈથી મચ્છરને પ્રજનન માટે મળી રહેતા ચોખ્ખા પાણીના પાત્રોને કારણે મચ્છરની ઉત્‍૫તિ વધી જાય છે.

ડેન્ગયુ એટલે શું

ડેન્ગ્યુ ફીવર વાઇરલ રોગ છે, આ રોગ મચ્છર એડીસ ઇજિપ્તી, એડીસ અલ્બોપીટક્સ દ્વારા ફેલાય છે. એડસી મચ્છર ડેન્ગ્યુ ઉપરાંત ચિકનગુનિયા , યલોફિવર અને ઝીકા વાઇરલ ઇન્ફેકશન ફેલાવે છે. દુનિયાના 50% લોકો આ રોગ થવાના જોખમમાં રહે છે. ભારે પ્રકારનો ડેન્ગ્યુ જેને ડેન્ગ્યુ હેમરૅઝીક ફીવર કહેવામાં આવે છે જીવલેણ નીવડે છે.

ઉકાળેલુ પાણી પીવુ જોઈએ

વાતાવરણને કારણે પણ વાઇરલ ઇન્ફેક્શન સહિત પાણીજન્ય અને મચ્છરજન્ય રોગનો ખતરો વધી જાય છે તેવામાં બાળકોનું ખાસ ધ્યાન રાખવું ખૂબ જ આવશ્યક છે અને પાણીજન્ય રોગથી બચવા માટે ઓછામાં ઓછી 20 મિનિટ જેટલું પાણી ઉકાળીને ઠંડું પાડીને ગાળીને પીવું જોઈએ.ચોમાસાની સિઝનમાં પાણીજન્ય અને મચ્છરજન્ય રોગચાળો ફેલાય છે અને આ વર્ષે વરસાદ હજું પણ સતત પડી રહ્યો છે જેના કારણે અમદાવાદ શહેરમાં રોગચાળો વકરી રહ્યો છે. શહેરના ખાનગી દવાખાનાઓ અને સરકારી દવાખાનાઓ દર્દીઓથી ઉભરાઇ રહ્યા છે.