Banaskanthaના સાંસદ ગેનીબેન ઠાકોરે કહ્યું,અહંકાર અને પાપનો ઘડો ફૂટી ગયો

SP અને વહીવટી તંત્રએ દબાવવા પ્રયાસ કર્યા હતા : ગેનીબેન પ્રિસાઇડીંગ ઓફિસરોની બેઠક પણ કરી હતી : ગેનીબેન બનાસકાંઠા જિલ્લા કોંગ્રેસ દ્વારા કાર્યક્રમનું આયોજન બનાસકાઠાના કોંગ્રેસના મહિલા સાંસદ ગેનીબેનનો સન્માન સમારોહ યોજાયો હતો.તેમાં ગુજરાત કોંગ્રેસ પ્રભારી મુકુલ વાસનિક,અમિત ચાવડા તેમજ શકિતસિંહ ગોહીલ ઉપસ્થિત રહ્યાં હતા,સાથે સાથે અમદાવાદથી પણ કોંગ્રેસના કાર્યકર્તાઓ આ સન્માન સમારોહમાં ઉપસ્થિત રહ્યાં હતા.ગેનીબેને ઠાકોરે ભાજપ પર ચાબખા માર્યા હતા. સન્માન સમારોહમાં શું કહ્યું ગેનીબેન ઠાકોરે લોકસભા 2024ની ચૂંટણીને લઈ બનાસકાઠામાં ગેનીબેન ઠાકોરનો સન્માન સમારોહ યોજાયો હતો,જેમાં ગેનીબેન ઠાકોરે કહ્યું કે એસપીઅને વહીવટી તંત્રને દબાવવા પ્રયાસો કર્યા હતા.પ્રિસાઈડીંગ ઓફીસર સાથે બેઠક પણ થઈ હતી.પણ કઈ ઉપજયું નહી. મુકુલ વાસનીક અને શક્તિસિંહ ગોહિલ ગેનીબેનનું સન્માન કર્યું હતુ. લોકોએ ગેનીબેન જીતે તેવી માનતા રાખી હતી સાંસદ ગેનીબેન ઠાકોરે લોકસભાના ઉમેદવારી પત્ર ભર્યું, ત્યારે ગેનીબેનના સમર્થકો એ જહુ ધામ ખાતે માતાજીના દર્શન કરાવી માનતા માની હતી. કે ગેનીબેન ઠાકોરને વિજય મળે તો સાકર ભારો ભાર જોખવા એ પ્રમાણે ગેનીબેન ઠાકોરની જીત થતા આ માનતા પુરી કરવા માટે આજ રોજ અઢારે આલમ સહિત લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિતી સાથે બનાસકાંઠા સાંસદ સભ્ય ગેનીબેન ઠાકોર ધજા ચડાવી સાકર ભારોભાર ગેનીબેન ઠાકોરને જોખવામાં આવ્યા હતા માતાજીના દર્શન કરી સમર્થકો ની માનતા પૂર્ણ કરી હતી. ગ્રામજનોએ ગેનીબેને સાલ ઓઢાડી સન્માન કર્યું જહુ ધામના ભુવાજી પ્રવિણસિંહ રાજપુત દ્વારા સાંસદ સભ્ય ગેનીબેન ઠાકોર ને સાલ ઓઢાડી ટ્રોફી આપી સન્માનિત કર્યા, સાથે સાથે તમામ આગેવાનો નું પણ સાલ અને ટ્રોફી આપી સન્માન કર્યું વેડંચા ગામના સરપંચ સહિત વેડંચા ગ્રામજનોએ ગેનીબેને સાલ ઓઢાડી સન્માન કર્યું હતું. જીત અપાવવા બદલ સાંસદ ગેનીબેન ઠાકોરે ઉપસ્થિત તમામ લોકોનો આભાર વ્યક્ત કર્યો હતો અને બનાસવાસીઓ ની મુશ્કેલીના નિવારણ માટે સરકાર માં દમદાર રજુઆત કરવાની ખાતરી આપી હતી. આ પ્રસંગે વેડંચા સહિત આસપાસના ગ્રામજનો મોટી સંખ્યા માં ઉપસ્થિત રહ્યા હતા.

Banaskanthaના સાંસદ ગેનીબેન ઠાકોરે કહ્યું,અહંકાર અને પાપનો ઘડો ફૂટી ગયો

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • SP અને વહીવટી તંત્રએ દબાવવા પ્રયાસ કર્યા હતા : ગેનીબેન
  • પ્રિસાઇડીંગ ઓફિસરોની બેઠક પણ કરી હતી : ગેનીબેન
  • બનાસકાંઠા જિલ્લા કોંગ્રેસ દ્વારા કાર્યક્રમનું આયોજન

બનાસકાઠાના કોંગ્રેસના મહિલા સાંસદ ગેનીબેનનો સન્માન સમારોહ યોજાયો હતો.તેમાં ગુજરાત કોંગ્રેસ પ્રભારી મુકુલ વાસનિક,અમિત ચાવડા તેમજ શકિતસિંહ ગોહીલ ઉપસ્થિત રહ્યાં હતા,સાથે સાથે અમદાવાદથી પણ કોંગ્રેસના કાર્યકર્તાઓ આ સન્માન સમારોહમાં ઉપસ્થિત રહ્યાં હતા.ગેનીબેને ઠાકોરે ભાજપ પર ચાબખા માર્યા હતા.

સન્માન સમારોહમાં શું કહ્યું ગેનીબેન ઠાકોરે

લોકસભા 2024ની ચૂંટણીને લઈ બનાસકાઠામાં ગેનીબેન ઠાકોરનો સન્માન સમારોહ યોજાયો હતો,જેમાં ગેનીબેન ઠાકોરે કહ્યું કે એસપીઅને વહીવટી તંત્રને દબાવવા પ્રયાસો કર્યા હતા.પ્રિસાઈડીંગ ઓફીસર સાથે બેઠક પણ થઈ હતી.પણ કઈ ઉપજયું નહી. મુકુલ વાસનીક અને શક્તિસિંહ ગોહિલ ગેનીબેનનું સન્માન કર્યું હતુ.


લોકોએ ગેનીબેન જીતે તેવી માનતા રાખી હતી

સાંસદ ગેનીબેન ઠાકોરે લોકસભાના ઉમેદવારી પત્ર ભર્યું, ત્યારે ગેનીબેનના સમર્થકો એ જહુ ધામ ખાતે માતાજીના દર્શન કરાવી માનતા માની હતી. કે ગેનીબેન ઠાકોરને વિજય મળે તો સાકર ભારો ભાર જોખવા એ પ્રમાણે ગેનીબેન ઠાકોરની જીત થતા આ માનતા પુરી કરવા માટે આજ રોજ અઢારે આલમ સહિત લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિતી સાથે બનાસકાંઠા સાંસદ સભ્ય ગેનીબેન ઠાકોર ધજા ચડાવી સાકર ભારોભાર ગેનીબેન ઠાકોરને જોખવામાં આવ્યા હતા માતાજીના દર્શન કરી સમર્થકો ની માનતા પૂર્ણ કરી હતી.


ગ્રામજનોએ ગેનીબેને સાલ ઓઢાડી સન્માન કર્યું

જહુ ધામના ભુવાજી પ્રવિણસિંહ રાજપુત દ્વારા સાંસદ સભ્ય ગેનીબેન ઠાકોર ને સાલ ઓઢાડી ટ્રોફી આપી સન્માનિત કર્યા, સાથે સાથે તમામ આગેવાનો નું પણ સાલ અને ટ્રોફી આપી સન્માન કર્યું વેડંચા ગામના સરપંચ સહિત વેડંચા ગ્રામજનોએ ગેનીબેને સાલ ઓઢાડી સન્માન કર્યું હતું. જીત અપાવવા બદલ સાંસદ ગેનીબેન ઠાકોરે ઉપસ્થિત તમામ લોકોનો આભાર વ્યક્ત કર્યો હતો અને બનાસવાસીઓ ની મુશ્કેલીના નિવારણ માટે સરકાર માં દમદાર રજુઆત કરવાની ખાતરી આપી હતી. આ પ્રસંગે વેડંચા સહિત આસપાસના ગ્રામજનો મોટી સંખ્યા માં ઉપસ્થિત રહ્યા હતા.