સફેદ એપ્રનમાં કાળો કારોબાર, ગુજરાતમાં નકલીની બોલબાલા, વર્ષમાં 10 બોગસ ડૉક્ટર ઝબ્બે
Fake Doctors In Gujarat: કોઈપણ બીમાર વ્યક્તિ ડોક્ટર પાસે એવી શ્રદ્ધા સાથે જતો હોય છે કે એ તેને પીડામુક્ત કરી દેશે, તેના દ્વારા આપવામાં આવેલી દવા પણ તે પૂરા વિશ્વાસ સાથે લેવા લાગે છે. પરંતુ આ ડોક્ટર મેડિકલ ડિગ્રી વગર જ ક્લિનિક ચલાવતો હોવાની ખબર પડે તો તે દર્દીને માથે જાણે આભ ફાટ્યું હોય તેવી સ્થિતિ સર્જાય છે. ગુજરાતમાં આ વર્ષે બોગસ ડોક્ટર ઝડપાવવાની 1-2 નહીં પણ 10 જેટલી ઘટના સામે આવી છે.દસ્ક્રોઇના કુહા ગામમાંથી બોગસ ડૉક્ટર ઝડપાયોગુજરાતમાં છેલ્લા કેટલાક સમયથી નકલીની બોલબાલા છે.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Fake Doctors In Gujarat: કોઈપણ બીમાર વ્યક્તિ ડોક્ટર પાસે એવી શ્રદ્ધા સાથે જતો હોય છે કે એ તેને પીડામુક્ત કરી દેશે, તેના દ્વારા આપવામાં આવેલી દવા પણ તે પૂરા વિશ્વાસ સાથે લેવા લાગે છે. પરંતુ આ ડોક્ટર મેડિકલ ડિગ્રી વગર જ ક્લિનિક ચલાવતો હોવાની ખબર પડે તો તે દર્દીને માથે જાણે આભ ફાટ્યું હોય તેવી સ્થિતિ સર્જાય છે. ગુજરાતમાં આ વર્ષે બોગસ ડોક્ટર ઝડપાવવાની 1-2 નહીં પણ 10 જેટલી ઘટના સામે આવી છે.
દસ્ક્રોઇના કુહા ગામમાંથી બોગસ ડૉક્ટર ઝડપાયો
ગુજરાતમાં છેલ્લા કેટલાક સમયથી નકલીની બોલબાલા છે.