ભરૃચ નજીક પશ્ચિમ એક્સપ્રેસના જનરલ કોચમાં આગથી અફરા તફરી
અંકલેશ્વર : અંકલેશ્વર ભરૃચ વચ્ચે જુના બોરભાઠા ગામ પાસે આજે સાંજે પાંચ વાગ્યાના અરસામાં મુંબઈથી અમૃતસર જતી પશ્ચિમ એક્સપ્રેસ ટ્રેનના જનરલ કોચમાં આગના છમકલાથી દોડધામ મચી ગઇ હતી. ટ્રેનને તુરંત રોકી દેવાઇ હતી અને મુસાફરોને ઉતારીને આગ પર કાબુ મેળવવામાં આવ્યો હતો. જે બાદ ટ્રેનને રવાના કરાઇ હતી.પશ્ચિમ એક્સપ્રેસ ટ્રેન આજે મુંબઇથી તેના નિર્ધારિત સમયે અમૃતસર જવા રવાના થઇ હતી દરમિયાન ટ્રેન જુના બોરભાઠા પાસેથી પસાર થઇ રહી હતી ત્યારે એન્જિનથી બીજા નંબરના જનરલ કોચમાં ધૂમાડાના ગોટા નીકળતા મુસાફરોના જીવ તાળવે ચોંટયા હતા અને કોચમાં દોડધામ મચી ગઇ હતી. આ દરમિયાન લોકો પાયલોટે ટ્રેનને રોકી દીધી હતી.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
અંકલેશ્વર : અંકલેશ્વર ભરૃચ વચ્ચે જુના બોરભાઠા ગામ પાસે આજે સાંજે પાંચ વાગ્યાના અરસામાં મુંબઈથી અમૃતસર જતી પશ્ચિમ એક્સપ્રેસ ટ્રેનના જનરલ કોચમાં આગના છમકલાથી દોડધામ મચી ગઇ હતી. ટ્રેનને તુરંત રોકી દેવાઇ હતી અને મુસાફરોને ઉતારીને આગ પર કાબુ મેળવવામાં આવ્યો હતો. જે બાદ ટ્રેનને રવાના કરાઇ હતી.
પશ્ચિમ એક્સપ્રેસ ટ્રેન આજે મુંબઇથી તેના નિર્ધારિત સમયે અમૃતસર જવા રવાના થઇ હતી દરમિયાન ટ્રેન જુના બોરભાઠા પાસેથી પસાર થઇ રહી હતી ત્યારે એન્જિનથી બીજા નંબરના જનરલ કોચમાં ધૂમાડાના ગોટા નીકળતા મુસાફરોના જીવ તાળવે ચોંટયા હતા અને કોચમાં દોડધામ મચી ગઇ હતી. આ દરમિયાન લોકો પાયલોટે ટ્રેનને રોકી દીધી હતી.