બનાસકાંઠામાં બે જૂથ વચ્ચે હિંસક અથડામણમાં ચારને ગંભીર ઈજા, પોલીસ કાફલો ઘટના સ્થળે

Violent Clash Between Two Groups At Malgadh Village : બનાસકાંઠાના ડીસાના માલગઢ ગામે એક જ સમાજના બે જૂથ વચ્ચે હિંસક અથડામણ સર્જાઈ હોવાની ઘટના સામે આવી છે. જેમાં બંને જૂથના ચાર જેટલાને ગંભીર ઈજા પહોંચતા તેમને સારવાર અર્થે નજીકની હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યાં છે. જ્યારે સમગ્ર ઘટનાને લઈને ડીસા પોલીસે તપાસ હાથ ધરી છે. બે જૂથ વચ્ચે હિંસક અથડામણડીસાના માલગઢ ગામે બે જૂથ વચ્ચે અથડામણની ઘટનામાં ચાર લોકો ઈજાગ્રસ્ત થતા હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા, જ્યાં મોટી સંખ્યામાં લોકોના ટોળા ઉમટી પડતા પોલીસ ત્યાં પહોંચીને ટોળાને વીખેર્યું હતું.

બનાસકાંઠામાં બે જૂથ વચ્ચે હિંસક અથડામણમાં ચારને ગંભીર ઈજા, પોલીસ કાફલો ઘટના સ્થળે

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -


Violent Clash Between Two Groups At Malgadh Village : બનાસકાંઠાના ડીસાના માલગઢ ગામે એક જ સમાજના બે જૂથ વચ્ચે હિંસક અથડામણ સર્જાઈ હોવાની ઘટના સામે આવી છે. જેમાં બંને જૂથના ચાર જેટલાને ગંભીર ઈજા પહોંચતા તેમને સારવાર અર્થે નજીકની હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યાં છે. જ્યારે સમગ્ર ઘટનાને લઈને ડીસા પોલીસે તપાસ હાથ ધરી છે. 

બે જૂથ વચ્ચે હિંસક અથડામણ

ડીસાના માલગઢ ગામે બે જૂથ વચ્ચે અથડામણની ઘટનામાં ચાર લોકો ઈજાગ્રસ્ત થતા હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા, જ્યાં મોટી સંખ્યામાં લોકોના ટોળા ઉમટી પડતા પોલીસ ત્યાં પહોંચીને ટોળાને વીખેર્યું હતું.