પીએમ મોદીએ અંગ્રેજોના કાયદા નાબૂદ કર્યા: અમિત શાહ

નારાયણ શાસ્ત્રી ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેક્નોલોજીનું ઉદ્ઘાટન જેતલપુરમાં એમ.પી.પંડ્યા હાઈસ્કૂલ ગ્રાઉન્ડમાં સમારોહ ગાંધીનગર પ્રીમીયમ લીગનું છારોડી ખાતે ઉદ્ઘાટન કરશે કેન્દ્રીય ગૃહ, સહકાર મંત્રી અમિત શાહના હસ્તે આજે અમદાવાદમાં રૂ.1,950 કરોડનાં વિકાસ કાર્યોનું લોકાર્પણ થયુ છે. તેમજ જૂના વાડજમાં 588 આવાસો અને ગુજરાતી શાળાનું લોકાર્પણ કર્યું છે. ત્યારે નારાયણ શાસ્ત્રી ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેક્નોલોજીનું ઉદ્ઘાટન કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહના હસ્તે થયુ છે. જેતલપુરમાં એમ.પી.પંડ્યા હાઈસ્કૂલ ગ્રાઉન્ડમાં સમારોહ યોજાયો જેતલપુરમાં એમ.પી.પંડ્યા હાઈસ્કૂલ ગ્રાઉન્ડમાં સમારોહ યોજાયો છે. અમિત શાહે NSITનું ડિજીટલી લોકાર્પણ કર્યું છે. તેમજ જેતલપુરમાં એમ.પી.પંડ્યા હાઈસ્કૂલ ગ્રાઉન્ડમાં સમારોહમાં અમિત શાહે જેતલપુરની જનતાને સંબોધન કરી છે. જેમાં NSIT વતી અમિત શાહને 26 કમળનો હાર પહેરાવ્યો છે. 2024ની ચૂંટણીમાં 26 કમળ ખીલે તેવી શુભેચ્છા પાઠવી છે. ત્યારે અમિત શાહે જણાવ્યું છે કે BSc-Msc ફોરેન્સિક સાયન્સનો અભ્યાસનો સમાવેશ સાથે ફોરેન્સિક સાયન્સનો સંપૂર્ણ અભ્યાસ માત્ર ગુજરાતમાં છે. આગામી દિવસોમાં આ સ્થળ અભ્યાસનું વટવૃક્ષ બનશે. પીએમ મોદીએ અંગ્રેજોના કાયદા નાબૂદ કર્યા છે. એ કાયદાઓ ભારતના લોકોના ન્યાય માટે ન હતા.ગાંધીનગર પ્રીમીયમ લીગનું છારોડી ખાતે ઉદ્ઘાટન કરશે ગાંધીનગર પ્રીમીયમ લીગનું સાંજે 4.30 કલાકે SGVP ગ્રાઉન્ડ, છારોડી ખાતે ઉદ્ઘાટન કરશે. કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ દ્વારા કરવામાં આવનાર લોકાર્પણ પ્રંસગે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, આરોગ્યમંત્રી સહકારમંત્રી જગદીશ વિશ્વકર્મા, સાંસદો, ધારાસભ્યો, મ્યુનિ. હોદ્દેદારો અને કોર્પોરેટરો તથા કાર્યકરો- નાગરિકો ઉપસ્થિત રહેશે.

પીએમ મોદીએ અંગ્રેજોના કાયદા નાબૂદ કર્યા: અમિત શાહ
  • નારાયણ શાસ્ત્રી ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેક્નોલોજીનું ઉદ્ઘાટન
  • જેતલપુરમાં એમ.પી.પંડ્યા હાઈસ્કૂલ ગ્રાઉન્ડમાં સમારોહ
  • ગાંધીનગર પ્રીમીયમ લીગનું છારોડી ખાતે ઉદ્ઘાટન કરશે

કેન્દ્રીય ગૃહ, સહકાર મંત્રી અમિત શાહના હસ્તે આજે અમદાવાદમાં રૂ.1,950 કરોડનાં વિકાસ કાર્યોનું લોકાર્પણ થયુ છે. તેમજ જૂના વાડજમાં 588 આવાસો અને ગુજરાતી શાળાનું લોકાર્પણ કર્યું છે. ત્યારે નારાયણ શાસ્ત્રી ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેક્નોલોજીનું ઉદ્ઘાટન કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહના હસ્તે થયુ છે.

જેતલપુરમાં એમ.પી.પંડ્યા હાઈસ્કૂલ ગ્રાઉન્ડમાં સમારોહ યોજાયો

જેતલપુરમાં એમ.પી.પંડ્યા હાઈસ્કૂલ ગ્રાઉન્ડમાં સમારોહ યોજાયો છે. અમિત શાહે NSITનું ડિજીટલી લોકાર્પણ કર્યું છે. તેમજ જેતલપુરમાં એમ.પી.પંડ્યા હાઈસ્કૂલ ગ્રાઉન્ડમાં સમારોહમાં અમિત શાહે જેતલપુરની જનતાને સંબોધન કરી છે. જેમાં NSIT વતી અમિત શાહને 26 કમળનો હાર પહેરાવ્યો છે. 2024ની ચૂંટણીમાં 26 કમળ ખીલે તેવી શુભેચ્છા પાઠવી છે. ત્યારે અમિત શાહે જણાવ્યું છે કે BSc-Msc ફોરેન્સિક સાયન્સનો અભ્યાસનો સમાવેશ સાથે ફોરેન્સિક સાયન્સનો સંપૂર્ણ અભ્યાસ માત્ર ગુજરાતમાં છે. આગામી દિવસોમાં આ સ્થળ અભ્યાસનું વટવૃક્ષ બનશે. પીએમ મોદીએ અંગ્રેજોના કાયદા નાબૂદ કર્યા છે. એ કાયદાઓ ભારતના લોકોના ન્યાય માટે ન હતા.

ગાંધીનગર પ્રીમીયમ લીગનું છારોડી ખાતે ઉદ્ઘાટન કરશે

ગાંધીનગર પ્રીમીયમ લીગનું સાંજે 4.30 કલાકે SGVP ગ્રાઉન્ડ, છારોડી ખાતે ઉદ્ઘાટન કરશે. કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ દ્વારા કરવામાં આવનાર લોકાર્પણ પ્રંસગે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, આરોગ્યમંત્રી સહકારમંત્રી જગદીશ વિશ્વકર્મા, સાંસદો, ધારાસભ્યો, મ્યુનિ. હોદ્દેદારો અને કોર્પોરેટરો તથા કાર્યકરો- નાગરિકો ઉપસ્થિત રહેશે.