નવા વર્ષમાં નવેમ્બરના પ્રથમ શનિવારે બંધ ઓફિસો કાલે બીજા શનિવારે ચાલુ રહેશે

image : SocialmediaVadodara : દિવાળી-નવા વર્ષ નિમિત્તે મીની વેકેશન માટે વધારાની આપવામાં આવેલી નવેમ્બર માસના પ્રથમ શનિવારની અવેજીમાં તા.9ના બીજા શનિવારે આવતીકાલે તમામ સરકારી અર્ધસરકારી અને વડોદરા પાલિકાની તમામ કચેરીઓ કામકાજ માટે ખુલ્લી રહેશે. ઉલ્લેખનિય છે કે, દિવાળી-નવા વર્ષ નિમિત્તે સરકારી અર્ધસરકારી સહિત પાલીકાના કર્મચારીઓને સળંગ ચાર દિવસનું મીની વેકેશન મળે અને પરિવારજનો સાથે તહેવારોની ઉજવણી કરે એવા ઇરાદે નવેમ્બર માસના પ્રથમ શનિવારે રાજ્ય સરકારની કચેરીઓ અર્ધસરકારી અને પાલિકા કચેરીઓમાં રજા રાખવાનો નિર્ણય લેવાયો હતો. પરંતુ આની સામે નવેમ્બર માસના બીજા શનિવારે તમામ કચેરીઓ ચાલુ રાખવા નક્કી કરવામાં આવ્યું હતું. જે મુજબ આવતીકાલે તા.

નવા વર્ષમાં નવેમ્બરના પ્રથમ શનિવારે બંધ ઓફિસો કાલે બીજા શનિવારે ચાલુ રહેશે

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

image : Socialmedia

Vadodara : દિવાળી-નવા વર્ષ નિમિત્તે મીની વેકેશન માટે વધારાની આપવામાં આવેલી નવેમ્બર માસના પ્રથમ શનિવારની અવેજીમાં તા.9ના બીજા શનિવારે આવતીકાલે તમામ સરકારી અર્ધસરકારી અને વડોદરા પાલિકાની તમામ કચેરીઓ કામકાજ માટે ખુલ્લી રહેશે. 

ઉલ્લેખનિય છે કે, દિવાળી-નવા વર્ષ નિમિત્તે સરકારી અર્ધસરકારી સહિત પાલીકાના કર્મચારીઓને સળંગ ચાર દિવસનું મીની વેકેશન મળે અને પરિવારજનો સાથે તહેવારોની ઉજવણી કરે એવા ઇરાદે નવેમ્બર માસના પ્રથમ શનિવારે રાજ્ય સરકારની કચેરીઓ અર્ધસરકારી અને પાલિકા કચેરીઓમાં રજા રાખવાનો નિર્ણય લેવાયો હતો. પરંતુ આની સામે નવેમ્બર માસના બીજા શનિવારે તમામ કચેરીઓ ચાલુ રાખવા નક્કી કરવામાં આવ્યું હતું. જે મુજબ આવતીકાલે તા.