નવરાત્રિમાં વધુ એક હૈવાનિયત, વડોદરા બાદ સુરતમાં સગીરાને 3 નરાધમોએ પીંખી નાખી

Gang Rape in Magrol : રાજ્યમાં હાલ નવરાત્રિનો પર્વ ચાલી રહ્યો છે. મહિલાઓ અને યુવતીઓ મોડે સુધી ઘરની બહાર ગરબે રમવા નિકળે છે. તો બીજી તરફ રાજ્ય સરકાર દ્વારા મોડે સુધી ગરબે રમવાની છૂટ પણ આપવામાં આવી છે. ત્યારે ગત 15 દિવસમાં 8થી વધુ બળાત્કારની ઘટનાઓ સામે આવી છે. વડોદરાના ભાલિયાના યુવતી સાથે સામૂહિક દુષ્કર્મનો રોષ શમ્યો નથી, ત્યાં તો રાજ્યના ગૃહમંત્રીના વિસ્તારમાંથી સામૂહિક દુષ્કર્મની ઘટના સામે આવી છે. પ્રાપ્ત માહિતી અનુસાર સુરતના માંગરોળના મોટા બરસરા ગામે સામૂહિક દુષ્કર્મ ઘટના બની છે. જેમાં મોડી રાત્રે સગીરા મિત્રની અવાવરૂ જગ્યાએ લઇ ગયા હતા અને જ્યાં તેની સાથે સામૂહિક દુષ્કર્મ આચરવામાં આવ્યો હોવાની માહિતી પ્રાપ્ત થઇ છે. ઘટનાની જાણ થતાં રેન્જ આઇજી સહિત પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો છે. 

નવરાત્રિમાં વધુ એક હૈવાનિયત, વડોદરા બાદ સુરતમાં સગીરાને 3 નરાધમોએ પીંખી નાખી

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -


Gang Rape in Magrol : રાજ્યમાં હાલ નવરાત્રિનો પર્વ ચાલી રહ્યો છે. મહિલાઓ અને યુવતીઓ મોડે સુધી ઘરની બહાર ગરબે રમવા નિકળે છે. તો બીજી તરફ રાજ્ય સરકાર દ્વારા મોડે સુધી ગરબે રમવાની છૂટ પણ આપવામાં આવી છે. ત્યારે ગત 15 દિવસમાં 8થી વધુ બળાત્કારની ઘટનાઓ સામે આવી છે. વડોદરાના ભાલિયાના યુવતી સાથે સામૂહિક દુષ્કર્મનો રોષ શમ્યો નથી, ત્યાં તો રાજ્યના ગૃહમંત્રીના વિસ્તારમાંથી સામૂહિક દુષ્કર્મની ઘટના સામે આવી છે. 

પ્રાપ્ત માહિતી અનુસાર સુરતના માંગરોળના મોટા બરસરા ગામે સામૂહિક દુષ્કર્મ ઘટના બની છે. જેમાં મોડી રાત્રે સગીરા મિત્રની અવાવરૂ જગ્યાએ લઇ ગયા હતા અને જ્યાં તેની સાથે સામૂહિક દુષ્કર્મ આચરવામાં આવ્યો હોવાની માહિતી પ્રાપ્ત થઇ છે. ઘટનાની જાણ થતાં રેન્જ આઇજી સહિત પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો છે.