ધો-૧૧ના વિદ્યાર્થી સાથે સૃષ્ટિ વિરુધ્ધના કૃત્ય બાદ હત્યા કરી લાશ તળાવમાં ફેંકી
કાલોલ તા.૨૩ પંચમહાલ જિલ્લામાં કાલોલ તાલુકાના એક ગામમાં ધોરણ-૧૧માં અભ્યાસ કરતા લઘુમતી કોમના વિદ્યાર્થીને ચલાલીરોડ પરના પ્લોટમાં લઇ જઇ સૃષ્ટિ વિરુધ્ધનું કૃત્ય આચર્યા બાદ વિદ્યાર્થીનું ગળુ દબાવી હત્યા કરી લાશને લઘુમતી કોમના જ બે શખ્સોએ તળાવમાં ફેંકી દીધી હતી. કાલોલ તાલુકાના મોટા ગામમાં ૧૧માં ધોરણમાં અભ્યાસ કરતો વિદ્યાર્થી ગુરુવારે સાંજે બજારમાં નિકળ્યા પછી મોડી રાત્રિ સુધી ઘરે પરત નહીં ફરતા તેના પરિવારજનોએ શોધખોળ શરૃ કરી હતી. શુક્રવારે સવાર સુધી પણ તેનો કોઈ પતો નહીં લાગતાં અંતે તેના વાલીએ વેજલપુર પોલીસ સ્ટેશનમાં પુત્ર ગુમ થયો હોવાની ફરિયાદ નોંધાવી હતી.દરમિયાન ગુમ થયેલા વિદ્યાર્થીની તપાસમાં જાણવા મળ્યું હતું કે ગુરુવારે મોડી સાંજે ગામના અન્ય કિશોર સાથે બાઈક પાછળ બેઠેલો જોયો હતો.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
કાલોલ તા.૨૩ પંચમહાલ જિલ્લામાં કાલોલ તાલુકાના એક ગામમાં ધોરણ-૧૧માં અભ્યાસ કરતા લઘુમતી કોમના વિદ્યાર્થીને ચલાલીરોડ પરના પ્લોટમાં લઇ જઇ સૃષ્ટિ વિરુધ્ધનું કૃત્ય આચર્યા બાદ વિદ્યાર્થીનું ગળુ દબાવી હત્યા કરી લાશને લઘુમતી કોમના જ બે શખ્સોએ તળાવમાં ફેંકી દીધી હતી.
કાલોલ તાલુકાના મોટા ગામમાં ૧૧માં ધોરણમાં અભ્યાસ કરતો વિદ્યાર્થી ગુરુવારે સાંજે બજારમાં નિકળ્યા પછી મોડી રાત્રિ સુધી ઘરે પરત નહીં ફરતા તેના પરિવારજનોએ શોધખોળ શરૃ કરી હતી. શુક્રવારે સવાર સુધી પણ તેનો કોઈ પતો નહીં લાગતાં અંતે તેના વાલીએ વેજલપુર પોલીસ સ્ટેશનમાં પુત્ર ગુમ થયો હોવાની ફરિયાદ નોંધાવી હતી.
દરમિયાન ગુમ થયેલા વિદ્યાર્થીની તપાસમાં જાણવા મળ્યું હતું કે ગુરુવારે મોડી સાંજે ગામના અન્ય કિશોર સાથે બાઈક પાછળ બેઠેલો જોયો હતો.