ગુજરાતના તાજા સમાચાર લાઇવ: ગણેશ પંડાલની સુરક્ષા મામલે લેવાયો મોટો નિર્ણય
રાજ્યમાં આગામી બે દિવસ વરસાદની આગાહી છે. જેમાં દક્ષિણ, મધ્ય ગુજરાતમાં ભારે વરસાદની આગાહી છે તથા વન રક્ષકની પરીક્ષાને લઈ મહત્વના સમાચાર સામે આવ્યા તેમજ જમ્મુ-કાશ્મીરના અખનૂરમાં પાકિસ્તાન તરફથી ફાયરિંગની ઘટના સામે આવી અને આવતીકાલથી ભાદરવી સુદ પૂનમનો મહાકુંભ શરૂ થશે,ત્યારે તમામ ભક્તો માટે મંદિર ટ્રસ્ટ દ્વારા ત્રણ જગ્યાએ નિઃશુલ્ક ભોજન વ્યવસ્થા કરાઇ આ સહિતના દેશ અને રાજ્યના વિવિધ સમાચારોનું લેટેસ્ટ અપડેટ્સ.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -