ખ્યાતિ હોસ્પિટલનું કારસ્તાન : દર્દીઓને 'અંધારામાં રાખી' એન્જિયોપ્લાસ્ટી, બેનાં મોત
- આયુષ્યમાન યોજનામાં 'કમાવા'ની લહાયમાં હોસ્પિટલે દર્દીઓને બારોબાર ચીરી નાખ્યા- કડીના બોરીસણા ગામના દર્દીઓને મેડિકલ કેમ્પમાંથી અમદાવાદ લવાયા : સાત દર્દીઓમાં એન્જિયોપ્લાસ્ટી કરાઇ- આયુષ્યમાન કાર્ડમાંથી દોઢ-દોઢ લાખ કપાઇ પણ ગયા હોવાનો દર્દીના સ્વજનોનો દાવોઅમદાવાદ : તબીબી સેવામાં કાળો ડાઘ લગાવી જાય તેવી ઘટના સામે આવી છે. અમદાવાદમાં આવેલી ખ્યાતિ મલ્ટિસ્પેશિયાલિટી હોસ્પિટલમાં મહેસાણા જિલ્લાના બોરીસણા ગામના ૧૯ દર્દીઓને દાખલ કરવામાં આવ્યા હતા. આ પૈકી ૭ દર્દીઓમાં કોઇપણ પ્રકારની સંમતિ વિના જ સ્ટેન્ટ પણ લગાવી દેવામાં આવ્યું હતું.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
- આયુષ્યમાન યોજનામાં 'કમાવા'ની લહાયમાં હોસ્પિટલે દર્દીઓને બારોબાર ચીરી નાખ્યા
- કડીના બોરીસણા ગામના દર્દીઓને મેડિકલ કેમ્પમાંથી અમદાવાદ લવાયા : સાત દર્દીઓમાં એન્જિયોપ્લાસ્ટી કરાઇ
- આયુષ્યમાન કાર્ડમાંથી દોઢ-દોઢ લાખ કપાઇ પણ ગયા હોવાનો દર્દીના સ્વજનોનો દાવો
અમદાવાદ : તબીબી સેવામાં કાળો ડાઘ લગાવી જાય તેવી ઘટના સામે આવી છે. અમદાવાદમાં આવેલી ખ્યાતિ મલ્ટિસ્પેશિયાલિટી હોસ્પિટલમાં મહેસાણા જિલ્લાના બોરીસણા ગામના ૧૯ દર્દીઓને દાખલ કરવામાં આવ્યા હતા. આ પૈકી ૭ દર્દીઓમાં કોઇપણ પ્રકારની સંમતિ વિના જ સ્ટેન્ટ પણ લગાવી દેવામાં આવ્યું હતું.