અમરેલીમાં હડકાયા શ્વાનનો આતંક: ખાંભાના ચકરાવા ગામે બાળકો અને મહિલાઓ સહિત 6 લોકોને બચકા ભર્યા
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Amreli Stray Dog Attack: અમરેલી જિલ્લાના ખાંભા તાલુકાના ચકરાવા ગામે આજે હડકાયા શ્વાનના આતંકને કારણે ભયનો માહોલ ફેલાયો છે. એક હડકાયા શ્વાને ગામમાં બાળકો અને મહિલાઓ સહિત 5 થી 6 જેટલા વ્યક્તિઓને બચકાં ભરતાં ગામલોકોમાં દોડધામ મચી ગઈ હતી.
આ પણ વાંચો: VIDEO: બોડેલી-કવાંટ રોડની બિસ્માર હાલત: 20 ગામના લોકોએ કર્યો ચક્કાજામ, વાહનોની લાંબી કતારો લાગી
ચકરાવાપરાની શેરીમાં બનાવ
પ્રાપ્ત માહિતી અનુસાર, ચકરાવાપરા ગામની શેરીમાં આ બનાવ બન્યો હતો.
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0

