અમદાવાદ રિવરફ્રન્ટના ગાર્ડનોમાં ફરવું બન્યું મોંઘું, AMCએ ચાર્જમાં કર્યો ધરખમ વધારો

Ahmedabad Riverfront : સાબરમતી રિવરફ્રન્ટ ખાતે આવેલા અટલબ્રિજ, ફલાવરપાર્ક  સહીતના તમામ ગાર્ડનની એન્ટ્રી ફી (Entry Fee Hike)માં વધારો ઝીંકવામાં આવ્યો છે. અટલફુટ ઓવરબ્રિજની મુલાકાત લેવા માટે 12 વર્ષથી વધુની વયનાને અગાઉ રુપિયા 30 એન્ટ્રી ફી આપવી પડતી હતી, જેના હવે સીધી રુપિયા 50 કરવામાં આવ્યા છે.17 ઓક્ટોબરથી લાગુ પડશે ભાવ વધારોરિવરફ્રન્ટ ઉપર આવેલા ગાર્ડનમાં 12 વર્ષથી નીચેના માટે પ્રવેશ ફી અગાઉ રુપિયા પાંચ હતી તે હવે રુપિયા દસ કરાઈ છે. 12 વર્ષથી વધુની વ્યકિત માટે એન્ટ્રી ફી રુપિયા દસના બદલે વીસ ચૂકવવી પડશે.

અમદાવાદ રિવરફ્રન્ટના ગાર્ડનોમાં ફરવું બન્યું મોંઘું, AMCએ ચાર્જમાં કર્યો ધરખમ વધારો

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -


Ahmedabad Riverfront : સાબરમતી રિવરફ્રન્ટ ખાતે આવેલા અટલબ્રિજ, ફલાવરપાર્ક  સહીતના તમામ ગાર્ડનની એન્ટ્રી ફી (Entry Fee Hike)માં વધારો ઝીંકવામાં આવ્યો છે. અટલફુટ ઓવરબ્રિજની મુલાકાત લેવા માટે 12 વર્ષથી વધુની વયનાને અગાઉ રુપિયા 30 એન્ટ્રી ફી આપવી પડતી હતી, જેના હવે સીધી રુપિયા 50 કરવામાં આવ્યા છે.

17 ઓક્ટોબરથી લાગુ પડશે ભાવ વધારો

રિવરફ્રન્ટ ઉપર આવેલા ગાર્ડનમાં 12 વર્ષથી નીચેના માટે પ્રવેશ ફી અગાઉ રુપિયા પાંચ હતી તે હવે રુપિયા દસ કરાઈ છે. 12 વર્ષથી વધુની વ્યકિત માટે એન્ટ્રી ફી રુપિયા દસના બદલે વીસ ચૂકવવી પડશે.