અમદાવાદમાં ભારે પવન સાથે વરસાદ, આવતી કાલે આ જિલ્લામાં જાહેર કરાયું યલો ઍલર્ટ
Rain In Gujarat : ચોમાસાના અંતમાં મેઘરાજા ફરી વરસવાના મૂડમાં છે, ત્યારે હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં આગામી બે દિવસ ભારેથી હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે. આજે શનિવારે (19 ઑક્ટોબરે) અમરેલી, ભાવનગર, સુરત, તાપી, નર્મદા, નવસારી, ડાંગ, વલસાડ જિલ્લામાં ભારે વરસાદને પગલે યલો ઍલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. હવામાન વિભાગની આગાહી વચ્ચે અમદાવાદના અનેક વિસ્તારમાં ધોધમાર વરસાદ વરસ્યો. અચાનક વાતાવરણમાં પલટો આવ્યો, ધૂળની ડમરીઓ ઉડ્યા બાદ વરસાદ તૂટી પડ્યો જેના કારણે અનેક વિસ્તારમાં વિઝિબિલિટી ઘટી હોય તેવા દૃશ્યો સર્જાયા.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Rain In Gujarat : ચોમાસાના અંતમાં મેઘરાજા ફરી વરસવાના મૂડમાં છે, ત્યારે હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં આગામી બે દિવસ ભારેથી હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે. આજે શનિવારે (19 ઑક્ટોબરે) અમરેલી, ભાવનગર, સુરત, તાપી, નર્મદા, નવસારી, ડાંગ, વલસાડ જિલ્લામાં ભારે વરસાદને પગલે યલો ઍલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.
હવામાન વિભાગની આગાહી વચ્ચે અમદાવાદના અનેક વિસ્તારમાં ધોધમાર વરસાદ વરસ્યો. અચાનક વાતાવરણમાં પલટો આવ્યો, ધૂળની ડમરીઓ ઉડ્યા બાદ વરસાદ તૂટી પડ્યો જેના કારણે અનેક વિસ્તારમાં વિઝિબિલિટી ઘટી હોય તેવા દૃશ્યો સર્જાયા.