Gujarati India : SuratTimes.com

પૂરથી રાજસ્થાન બેહાલ, આર્મી બોલાવાઈ, 16 જિલ્લામાં ભારે વરસાદનું અલર્ટ

નવી દિલ્હીઃ સતત થઈ રહેલ વરસાદે મધ્ય પ્રદેશ અને રાજસ્થાનના હાલ-બેહાલ કરી દીધા છે, જ્યારે દેશના બીજા રાજ્યોમાં પણ આજે ભારે વરસાદની આશંકા છે, ભારતીય હવામાન વિભાગે આગામી 24 કલાકમાં પૂર્વી રાજસ્થાન, ઉત્તર પ્રદેશ, મધ્ય પ્રદેશ અને ગુજરાતમાં ભારેથી અતિ ભારે

સૈનિક બનીને દેશની સેવા કરવા ઈચ્છતા હતા મોદી પરંતુ આર્મી સ્કૂલમાં ન મળ્યો પ્રવેશ...

આજે દેશના પીએમ નરેન્દ્ર મોદીને જન્મદિવસ છે. દેશની સત્તા પર રાજ કરનાર પીએમ મોદીની દરેક વાત નિરાળી છે. મોદી વિશે બધાને ખબર છે કે તે સન્યાસી બનીને હિમાલય પર જતા રહ્યા હતા પરંતુ તમારામાંથી ઘણા ઓછા લોકોને ખબર હશે કે મોદીજી

રાજસ્થાનમાં બસપાને ઝાટકો, તમામ 6 ધારાસભ્યો કોંગ્રેસમાં સામેલ

નવી દિલ્હીઃ રાજસ્થાનમાં બહુજન સમાજ પાર્ટીને મોટો ઝાટકો લાગ્યો છે. અહીં પાર્ટીના તમામ 6 ધારાસભ્યોએ પાર્ટીનો સાથ છોડી દીધો છે. બસપાના તમામ ધારાસભ્યો કોંગ્રેસમાં સામેલ થઈ ગયા છે. રાજસ્થાનમાં બસપા ધારાસભ્ય જોગિંદર સિંહ અવાનાએ કહ્યું કે અમે બધાએ અમારો સત્તાવાર પત્ર

Birthday Special: જ્યારે બાળ નરેન્દ્રએ પકડી લીધું મઘરનું બચ્ચું, હીરાબા ખીજાયાં

નવી દિલ્હીઃ આજે દેશના પીએમ નરેન્દ્ર મોદીનો જન્મદિસ છે, દેશની સત્તા પર રાજ કરનાર પીએમ મોદીની બાળપણથી પીએમ બનવા સુધીના ઘણા કિસ્સા રોચક રહ્યા, જેનાથી એ સાબિત થાય છે કે તેઓ શરૂથી જ નિડર અને સાહસી હતા, પરંતુ જ્યારે તેઓ પીએમની

PM Narendra Modi Birth Special: પીએમ મોદી વિશે રોચક વાતો

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે દેશવાસીઓ સાથે પોતાનો 69મો જન્મદિવસ મનાવશે. પીએમ મોદી રાજકારણના અત્યાર સુધીના સૌથી મોટા નેતા બનીને ઉભર્યા છે. તે એવા નેતા છે જે ભારતવાસીઓ જ નહિ પરંતુ વિદેશીઓના દિલમાં પણ રાજ કરી રહ્યા છે. તેમના પ્રભાવશાળી વ્યક્તિત્વ અને

પીએમ મોદીનો આજે જન્મદિવસ, માના આશીર્વાદ લીધા બાદ પહોંચશે સરદાર સરોવર ડેમ

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે 69 વર્ષના થઈ ગયા છે. તે પોતાનો જન્મદિવસ ગુજરાતમાં મનાવશે. પ્રધાનમંત્રી મોદી પોતાની મા સાથે મુલાકાત કરવા માટે ઘરે જશે જ્યાં તે પોતાની મા હીરાબેનના આશીર્વાદ લેવા જશે કે જે ગુજરાતના ગાંધીનગરમાં રહે છે. માનવામાં આવી રહ્યુ

એક બાદ એક ચૂંટણી હારી રહેલ કોંગ્રેસને મળી રહેલ ડોનેશનમાં પાંચ ગણો વધારો!

નવી દિલ્હીઃ કોંગ્રેસ ભલે સતત ચૂંટણી હારી રહી હોય, પરંતુ પાછલા નાણાકીય વર્ષમાં તેને મળેલ ડોનેશનમાં 5 ગણો વધારો થયો છે. ઉલ્લેખનીય છે કે કોંગ્રેસને ચૂંટણી બોન્ડથી એક રૂપિયાની પણ આવક નથી થઈ અને તેમણે બધા રૂપિયા ચૂંટણી ટ્રસ્ટ, કંપનીઓ અને

મહારાષ્ટ્રમાં કોંગ્રેસ-NCP વચ્ચે સીટોનો ફોર્મ્યુલા નક્કી, આટલી સીટ પર બંને દળ લડશે

નવી દિલ્હીઃ મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીને લઈ કોંગ્રેસ અને રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીએ તૈયારી તેજ કરી દીધી છે. જેને ધ્યાનમાં લઈ બને દળોએ ગઠબંધન મુજબ સીટ શેરિંગનો ફોર્મ્યુલા પણ નક્કી કરવાનું એલાન કરી દીધું છે. જાણકારી મુજબ મહારાષ્ટ્રમાં આ વખતે બંને પાર્ટીઓ 125-125

પીએમ મોદી પર મેહુલ ચોક્સીએ પીએચડી કરી, 9 વર્ષમાં રિસર્ચ પુરી કરી

ગુજરાતમાં પોલિટિકલ સાયન્સમાં એમએ કરનાર વિદ્યાર્થીએ વડા પ્રધાન નરેન્દ્ર મોદી પર પીએચડી કરી છે. આ વિદ્યાર્થી સુરત શહેરમાં રહેતો મેહુલ ચોક્સી છે. મેહુલ હાલમાં એડવોકેટ છે. લગભગ 9 વર્ષ સુધી તેમણે નરેન્દ્ર મોદીના વિજન અને તેમના વિકાસ કાર્યોનો અભ્યાસ કર્યો. જેનાથી

દિલ્હીના સરકારી સ્કૂલને નંબર 1 રેન્કિંગ, દેશમાં ટોપ પર

દિલ્હીની રાજકીય પ્રતિભા વિકાસ વિદ્યાલય, દ્વારકાને દેશની પ્રથમ નંબરની શાળા તરીકે પસંદગી કરવામાં આવી છે. એજ્યુકેશન વર્લ્ડ નામના શૈક્ષણિક પોર્ટલ દ્વારા દેશની શ્રેષ્ઠ શાળાઓની રેન્કિંગ બહાર પાડવામાં આવી છે, જેમાં દિલ્હી સરકારી શાળાએ પ્રથમ સ્થાન મેળવ્યું છે. આ સિવાય દિલ્હીની વધુ

રેપ અને પૉક્સો કેસોને જલ્દી ઉકેલવા માટે સરકાર ઉઠાવી રહી છે આ પગલા

દેશમાં મહિલાઓ અને બાળકો પ્રત્યે ગુના વધતા જ જઈ રહ્યા છે. જેના પર લગામ કસવા માટે કેન્દ્ર સરકાર ઘણી ચિંતિત છે, તે ગુનેગારોને જલ્દીમાં જલ્દી સળિયા પાછળ ધકેલવાની તૈયારી કરી ચૂકી છે. આ હેઠળ કેન્દ્ર સરકાર દ્વારા દેશભરમાં મહિલાઓ અને બાળકો

કોઈ પણ શાહ, સમ્રાટ કે સુલ્તાન અમારા પર કંઈ થોપી નહિ શકેઃ કમલ હાસન

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના રાષ્ટ્ર ભાષા પર આપવામાં આવેલા નિવેદન બાદ રાજકીય ઘમાસાણ થમવાનુ નામ નથી લઈ રહ્યુ. સ્ટાલિન, ઓવૈસી અને થરુર બાદ હવે બાબતે તીખી પ્રતિક્રિયા અભિનેતામાંથી નેતા બનેલા કમલ હાસને આપી છે. તેમણે આ વિશે એક ટ્વીટ કર્યુ છે

પાકિસ્તાન POK ગુમાવવા તૈયાર રહે, ભારતનું સપનું પૂરું થશે

પાકિસ્તાન વિશ્વભરમાં ભારત વિરુદ્ધ પ્રચાર કરવા માટે રોકાયેલું છે. તે જ સમયે, ત્યાંની સેના, ગુપ્તચર એજન્સી અને આતંકવાદીઓ ભારત સામે જેહાદ કરવાની ધમકી આપી રહ્યા છે. આવી સ્થિતિમાં ભારતમાં રાજકારણીઓના નિવેદનો પણ આવી રહ્યા છે. આર્ટિકલ 370 સિવાય, પાકિસ્તાન અધિકૃત કાશ્મીર

જાણો આર્ટિકલ 370 પર સુપ્રીમ કોર્ટની સુનાવણીમાં શું શું થયુ

જમ્મુ કાશ્મીરમાં આર્ટિકલ 370ને હટાવાયા બાદ સુપ્રીમ કોર્ટમાં તેના વિરોધમાં તમામ અરજીઓ દાખલ કરવામાં આવી હતી. જેના પર આજે સુપ્રીમ કોર્ટે સુનાવણી કરી. સુપ્રીમ કોર્ટે સુનાવણી દરમિયાન કેન્દ્ર અને રાજ્ય સરકારને નોટિસ જારી કરી છે. કોર્ટે નોટિસ જારી કરીને કેન્દ્ર અને

નવા મોટર વ્હિકલ એક્ટ અંતર્ગત ગાડાંનું ચલાન કપાયું, જાણો પછી શું થયું?

નવી દિલ્હીઃ નવા મોટર વ્હિકલ એક્ટ અંતર્ગત ઉત્તર પ્રદેશના બિઝનૌરમાં એક અજીબોગરીબ મામલો સામે આવ્યો છે. અહીં પોલીસે એક બેલગાડી (ગાડાં)ના માલિક વિરુદ્ધ નવા મોટર વ્હીકલ એક્ટ અંતર્ગત ઈન્સ્યોરન્સના પેપર વિના ગાડી ચલાવવાનું ચલાન કાપી દીધું. જ્યારે બેલગાડી નવા મોટર વ્હીકલ

મોટર વ્હીકલ એક્ટ: વલ્ડ ક્લાસ સીટી માટે આપણે પણ સ્માર્ટ થવાની જરૂર..

સંશોધિત મોટર વ્હિકલ એક્ટ 2019થી આખા દેશમાં હોહા મચી ગઈ છે. કડક ટ્રાફિક નિયમો અને આર્થિક દંડથી હેરાન વાહન ચાલકોની દુઃખ ભરેલી કહાણી રોજ તમે વાંચતા અને સાંભળતા તો હશો જ. જો કે કોઈએ એવો વિચાર નથી કર્યો કે સરકારને આ

ટ્રાફિક પોલીસના રોકવા પર સુસાઇડ કરવાની ધમકી આપવા લાગી યુવતી

1 સપ્ટેમ્બરથી મોટર વ્હીકલ એક્ટના નવા નિયમો અમલમાં આવ્યા બાદ ટ્રાફિક નિયમોના ભંગ બદલ ભારે દંડ વસૂલવામાં આવી રહ્યો છે. હવે દિલ્હીના માર્ગો પરના નિયમોનું પાલન કરતા લોકોને જોઇ શકાય છે, જોકે ટ્રાફિક પોલીસને પણ આ નવા નિયમનું પાલન કરવામાં મુશ્કેલીનો

જરૂર પડી તો યુપીમાં પણ એનઆરસી લાગુ કરીશું: યોગી આદિત્યનાથ

આસામમાં જે રીતે નેશનલ રજીસ્ટર ઓફ સીટીઝનનો અમલ કરવામાં આવ્યો હતો અને ત્યારબાદ લગભગ 19 લાખ લોકોનાં નામ આ સૂચિમાંથી બાકાત રાખવામાં આવ્યા છે, ત્યારથી આ સૂચિ અંગે સતત વિવાદ સર્જાયો છે. ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે કેન્દ્ર સરકારના આ નિર્ણયની પ્રશંસા

અભિનેતા સંજય દત્તે નીતિન ગડકરી સાથે મુલાકાત કરી, રાજનીતિ ગરમાઈ

અભિનેતા સંજય દત્તે રવિવારે કેન્દ્રીય માર્ગ પરિવહન અને હાઇવે મંત્રી નીતિન ગડકરીની નાગપુર સ્થિત નિવાસસ્થાને મુલાકાત લીધી હતી. મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણી પહેલા સંજય દત્ત અને નીતિન ગડકરીની આ બેઠક ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. જોકે, બેઠકનો એજન્ડા હજી સ્પષ્ટ નથી.

આગામી 24 કલાકમાં આ રાજ્યોમાં થઈ શકે છે આફતનો વરસાદ, ગુજરાત-એમપીમાં રેડ એલર્ટ

સતત થઈ રહેલા વરસાદે મધ્ય પ્રદેશ અને ગુજરાતના હાલ બેહાલ કરી દીધા છે. વળી, દેશના બીજા રાજ્યોમાં પણ આજે ભારે વરસાદની સંભાવના છે. ભારતીય હવામાન વિભાગે આગામી 24 કલાકમાં પૂર્વ રાજસ્થાન, પશ્ચિમ મધ્ય પ્રદેશ અને ગુજરાતમાં ભારેથી અતિ ભારે વરસાદની સંભાવના

Gujarati